________________
શ્રી ભગવાન–હે ગૌતમ ! નારકના અવધિ તપ્રના આકારના હોય છે. નદીના વેગમાં તણુતા, દૂરથી લાવેલ લંબુ અને ત્રિકણ લાકડું (કાષ્ટસમુદાય) તેમ કહેવાય છે, તેના આકારના કહેલા છે.
શ્રીગૌતમસ્વામી-હે ભગવન ! અસુરકુમારોના અવધિ કેવા આકારના કહ્યા છે.
શ્રીભગવાન-હે ગોતમ ! અસુરકુમારોના અવધિ પલકના આકારના હોય છે. પલક લાદેશમાં પ્રસિદ્ધ ધાન્ય ભરવાનું એક પાત્ર-વિશેષ હોય છે. જેઉપર અને નીચેની તરફ લાખુ ઉપર કાંઈક સંકડાએલુ કઠીના આકારનું કહેવું છે, એ પ્રકારે નાગકુમારો, સુવર્ણકુમાર, અગ્નિકુમારે, વિદ્યકુમારે, ઉદધિકુમારે, દ્વીપકુમાર, દિફકુમારે, પવનકુમારે અને તનિતકુમારે ના અવધિને પણ આકાર સમજીલે જોઈએ.
શ્રીગૌતમસ્વામી–હે ભગવન્! પંચેન્દ્રિયતિય નિકેના અવધિ કેવા આકારના કહ્યા છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! પંચેન્દ્રિય તિયાના અવધિ અનેક આકારના હોય છે, જેવા વયંભૂરમણ સમુદ્રમાં માસ્ય નાના આકારના હોય છે.
પંચેન્દ્રિય તિર્યંચના અવધિની સમાન મનુષ્યના અવધિ પણ અનેક આકારોના હોય છે. સ્વયંભૂરમણ સમુદ્રમાં મને વલયાકારને અભાવે કહ્યો છે. અર્થાત ત્યાં બધા આકરના મત્સ્ય હોય છે. પરંતુ વલયાકાર નથી હોતાં, પણ તિર્યો અને મનુષ્યના અવધિવલયના આકારના પણ હોય છે.
કહ્યું પણ છે. જેવા સ્વયંભૂરમણ સમુદ્રમાં ન ના આકારના મત્સ્ય હોય છે. સ્વયંભૂરમણ સમુદ્રમાં વલયાકાર મસ્યાને નિષેધ કરેલ છે. પણ તિર્યંચે અને મનુષ્યના અવધિ વલયાકાર પણ હોય છે તે ૧
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! વનવ્યન્તર દેવના અવધિ કેવા આકારના હોય છે?
શ્રી ભગવાન્ હે ગૌતમ! પરહ (ઢાલ)ના આકારના હોય છે. પણ એક પ્રકારનું વાત્ર છે, જે કાંઈક લાંબુ હોય છે અને ઉપર નીચે સપ્રમાણ હેય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! તિષ્ક દેના અવધિ કેવા આકારના કહેલા છે?
શ્રી ભગવાન - ગૌતમ! ઝલરીના આકારના અવધિ તિષ્ક દેવના હોય છે. ઝલ્લરી એક પ્રકારનું વાદ્ય છે, જે ગળાકાર હોય છે અને જેને ડફલી પણ કહે છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! સૌધર્મ દેના અવધિ કેવા આકારના કહેલા છે? શ્રી ભગવાન -હે ગૌતમ ! સૌધર્મ દેના અવધિ ઊર્ધ્વ મૃદંગના આકારના હોય છે.
એ જ પ્રકારે ઈશાન, સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલેક, લાન્તક, મહાશુક્ર, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ, અમૃત દેવના અવધિ પણ મૃદંગના જ આકારના હોય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૩૦૦