________________
અવધિ કે ભેદોં કા નિરૂપણ
અવધિ લે વક્તવ્યતા
શબ્દા : (વિના મતે ! ોદ્દી વળત્તા ?) હે ભગવન્ ! અવિધ કેટલા પ્રકારની ડેલ છે? (પોયમા ! દુનિા બ્રોડ્ડી પત્તા) ટુ-ગૌતમ ! અવધિના બે ભેદ છે. ( જ્ઞદા મવચા ચ વત્રોત્રસમિયા ચ) તે આ પ્રકારે ભવપ્રત્યય અને ક્ષાર્યપશામિક. (ફોનું મળ્ય વચા) ખેને ભવપ્રત્યય અવધિ થાય છે. (તા ના-રેવાળ ચ નેચાળ ચ) દેવાને અને નારકાને (રોગ્યું ગોત્રસમિયા) એને લયેાપશામિક અવધિ થાય છે. (તં જ્ઞા-મનૂમાળ પવિત્ય સિલિનોળિયાળ ) તે આ પ્રકારે–મનુષ્યને અને પંચેન્દ્રિયતિય ચને થાય છે. સૂ૦ ૧૫ ટીકા :-આનાથી પડેલા અધિકારઢારગાથાનું નિરૂપણ કરાયુ હતુ. હવે જે ક્રમથી નામ નિર્દેશ કર્યો હાય એજ ક્રમે વ્યાખ્યાન કરવુ જોઈ એ, એ ન્યાયાનુસાર પહેલાં અવધિના ભેદાની પ્રરૂપણા કરવાને માટે કહે છે
શ્રી ગૌતમસ્વામી-હું ભગવન્ ! અવધિના કેટલા ભેદ કહેલા છે ? શ્રી ભગવાન-કે ગૌતમ ! અવધિના એ ભેદ કહ્યા છે, તે આ પ્રકારે છે (૧) ભવપ્રત્યય અને (૨) ક્ષયે પશામિક ક્રમ ના વશીભૂત પ્રાણી જ્યાં હાય છે તે ભવ કહેવાય અર્થાત્ નારકાદિ સંબધી જન્મ. ભવ જ જેનું કારણ હૈાય તે ભવપ્રત્યય. સ્વાર્થાંમાં ૪ પ્રત્યય થતાં ભવપ્રત્યયક શબ્દ ખચે છે. અવધિજ્ઞાનાવરણીય કર્મીના ઉદયાવલિકામાં પ્રવિષ્ટ અંશનું વેદન થઇને પૃથક્ થઈ જવુ' ક્ષય છે અને જે ઉદયાવસ્થાને પ્રાપ્ત નથી તેના ઉદય વિપાકૅયિને દૂર કરી દે છે—સ્થગિત કરી દેવુ', ક્ષાયેાપશમ હેવાય છે.
જે અવધિજ્ઞાનમાં ક્ષયાપશમ જ મુખ્ય કારણ ડાય તે ક્ષાર્યપશમ પ્રત્યય અવધિ જ્ઞાન કહેવાય છે. ભવપ્રત્યય અવધિજ્ઞાન એ પ્રકારના જવાને થાય છે. દેવેને અને નારકેને દેવાના અ છે અસુરકુમાર આદિ ભવનપતિ, યક્ષ, કિન્નર આદિ વાનવ્યન્તર, ચન્દ્ર, સૂર્ય આદિ જ્યાતિષ્ઠ અને સૌધર્મી શાન આદિ વૈમાનિક. આ દેવે ચાર પ્રકારના છે, નૈરચિક રત્નપ્રભા પૃથ્વી વિગેરેના ભેદથી સાત પ્રકારના છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૨૮૯