________________
અન્તગત, મધ્યગત, અવધિ પણએ જ પ્રકારે સમજવી જોઇએ. જે આત્મપ્રદેશના મધ્યમાં ગત સ્થિત હાય અર્થાત્ મધ્યવતી આત્મપ્રદેશમાં સ્થિત હાય તે મધ્યગત કહેવાય છે. આ અવધિ પદ્ધક રૂપ હેાય છે અને સમસ્ત દિશામાં જવાના હેતુ હાય છે અને મધ્યવતી આત્મપ્રદેશામાં હોય છે. અથવા સમસ્ત આત્મપદેશમાં ક્ષયે પશમ હાવા છતાં જેના દ્વારા ઔદારિક શરીરના મધ્ય ભાગથી જણાય છે, તે મધ્યગત કહેવાય છે. એ પ્રકારે જ્યારે અવધિજ્ઞાન દ્વારા પ્રકાશિત ક્ષેત્ર અવધિજ્ઞાનીના સાથે સમ્બદ્ધ થાય છે ત્યારે તે આભ્યન્તર અવધિ કહેવાય છે. પણ જ્યારે અવધિજ્ઞાન દ્વારા પ્રકાશિત ક્ષેત્ર મધ્યમાં વ્યવચ્છિન્ન થઇ જવાના કારણે અવધિ જ્ઞાનીથી સમ્મદ્ધ ન બને ત્યારે તે માહ્યાવધિ કહેવાય છે.
એ પ્રકારે આભ્યન્તર અને બાહ્ય અવધિના પછી દેશનાવધિ કહેવામાં આવશે અને તેના પ્રતિપક્ષ સધિ પણ કહેવાશે. દેશવિધ અને સધિને અથ શુ છે ? તેના ઉત્તર આ પ્રમાણેછે કે અવધિજ્ઞાન ત્રણ પ્રકારતું કહ્યું છે-(૧) સ`જઘન્ય (૨) મધ્યમ અને (૩) સેવેîત્કૃષ્ટ, સજઘન્ય અવધિ દ્રવ્યની અપેક્ષાએ તૈજસ વણા અને ભાષા વણાના અપાન્તર લવ. દ્રવ્યને, ક્ષેત્રની અપેક્ષાએ અગુલના અસખ્યાને ભાગ તેને, કાલની અપેક્ષાએ આવલિકાના અસખ્યાતમા ભાગ અતીત અને અનાગત કારને જાણે છે,
અહીં એ ધ્યાનમાં રાખવુ જોઇએ કે અવધિજ્ઞાન રૂપી પદાર્થીને જ જાણે છે, તેથી જ ક્ષેત્ર અને કાળને સાક્ષાત્ ગ્રહણ નથી કરી શકતા, કેમકે તે અમૃત છે, પણ ઉપચાર ક્ષેત્ર અને કાળને જાણવે સમજવા જોઇએ. તાપ એ છે એટલા ક્ષેત્ર અને કાળમાં જે રૂપી દ્રવ્ય હૈાય છે, તેએને જાણે છે, તે ભાવથી અનન્ત પોંચેને જાણે છે, એછામાં ઓછા તે પ્રત્યેક દ્રવ્યના રૂપ, રસ, ગંધ અને પરૂપ ચાર પર્યાયને જાણે છે અને દ્રવ્ય અનત હેાય છે. તેનાથી આગળ પુનઃ પ્રદેશેની વૃદ્ધિથી કાલની વૃદ્ધિથી અને પર્યાયની વૃદ્ધિથી વધતુ અવધિ મધ્યમ કહેવાય છે, જ્યાં સુધી સર્વોત્કૃષ્ટ અવૃષિ દ્રવ્યની અપેક્ષાએ સમસ્ત રૂપી દ્રબ્યાને જાણે છે, ક્ષેત્રની અપેક્ષાએ સમ્પૂર્ણ લેકને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૨૮૭