________________
વાતવ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક નારકેની સખન અસંયત જ હોય છે, સંયત નથી હોતા, સંયતાસંયતા પણ નથી હોતા અને તે સંયત– અસંયત–નો સંયતાસંયત પણ નથી હોતા.
શ્રી ગૌતમસ્વામી- હે ભગવનું સિદ્ધ શું સંયત હોય છે ? અસંયત હોય છે? સંયતાસંયત હોય છે અથવા નો સંયત–ને અસંત-ને સંયતા સયત હોય છે.
શ્રી ભગવાન હે ગૌતમ ! સિદ્ધસંયત નથી હોતા, અસયત નથી હોતા, સંયતા સંયત નથી હોતા, કેવલ ને સયત– અસંયત-ને સંયતાસંયત જ હોય છે, કેમ કે સિદ્ધ ઉક્ત ત્રણેના નિષેધના વિષય છે.
હવે કહેલ અર્થને સંગ્રહ કરનારી ગાથા કહે છે –
જીવ સંયત અસંયત અને સંયતા સયત પણ હોય છે. એ જ પ્રકારે મનુષ્ય પણ સંયત અસંયત અને સંયતાસયત હોય છે.
તિર્યંચ સયત નથી હોતા અર્થાત અસંત અને સંયતાસંયત જ હોય છે. શેષ એકેન્દ્રિય તથા વિકસેન્દ્રિય તેમજ દેવ નારક અસંમત હોય છે. પાન
એ પ્રકારે જીવ અને મનુષ્ય સંયત અસંયત અને મિશ્ર અર્થાત્ સંયતાસંયત હોય છે. પંચેન્દ્રિય તિર્યંચ સંયત તથા સંવત-ને અસંયત–ને સતાસંયતથી રહિત હોય છે અને શેષ સંસારી જી અસંયત હોય છે, અસંયતના અતિરિક્ત સંયત, સંયતા સંયત અથવા ને સંયત ને અસંયત ને સંયતાસંમત નથી હોતા. જાસૂ૦ ૧
સંયત પદ સમાપ્ત
અવધિવિષયક દ્વાર ગાથા કા નિરૂપણ
તેત્રીસમુ અવધિ પદ શબ્દાર્થ –(મદ્ વિજય સંકાળે) ભેદ, વિષય, સંસ્થાન. (ગરિમંતરવા િવ) આભ્યન્તર અને બાહ્ય. વૈદિ) દેશાવધિ (હિ) અવધિને. (ચ) અને (લઘુત્રી) ક્ષય અને વૃદ્ધિ (Fરિવારૂ વ પરિવા) પ્રતિપાતિ અને અપ્રતિ પતિ)
ટીકાર્થ બત્રીસમાં પદમાં ચારિત્રના એક વિશેષ પરિણામ સંયતની પ્રરૂપણ કરાઈ.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૨૮૫