________________
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! નારક જીવ શું સંયત હોય છે? શું અસંયત હોય છે? શું સંયતાસંત હોય છે? શું ને સંયત–ને અસંયતિ–ને સંયતા સંત હોય છે ?
શ્રી ભગવાન-હે ગૌતમ! નારક સંયત નથી હોતા, અસંયત હોય છે, સંયતા સંયત નથી હોતા, કેમ કે તેઓ હિંસા આદિથી દેશ વિરત પણ નથી થતા. નારક નિ સંયત–નો અસંયતિ–નો સંયતાસંવત પણ નથી હોતા. નારક અસંયમી જ હોય છે, તેથી જ એ ત્રણેને અભાવ એમનામાં નથી થઈ શકતો. - નારકની સમાન જ અસુરકુમાર આદિ ભવનપતિએ પૃથ્વીકાયિક આદિ પાંચ એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવ પણ અસંયત હોય છે, સંયત નથી હતા, સંયતાસંયત પણ નથી હતા અને સંયત– અસંયતિ–ને સંતાસંયત પણ નથી હોતા યુક્તિ પૂર્વવત્ સમજી લેવી જોઈએ,
શ્રી ગૌતમસ્વામી–હે ભગવાન્ ! પચન્દ્રિય તિર્થાનિક શું સંયત હોય છે ? શું અસયત હોય છે ? શું સંયતાસંમત હોય છે? શું ને સંયત ન-અસંયત ને સંયતાસંયત હોય છે?
શ્રી ભગવાનૂ-હે ગૌતમપદ્રિય તિર્યંચ સયત નથી હોતા, પણ અસયત હોય છે, સંતાસંયત પણ હોય છે, પણ જો સંયત–ને અસંયત ને સંયતાસ યત નથી હતા અહીં પણ યુક્તિપૂર્વવત્ સમજી લેવી જોઈએ.
શ્રી ગૌતમસ્વામી- હે ભગવન્ ! મનુષ્ય શું સંયત હેય છે, અસંયત હોય છે, સંયતાસંમત હોય છે અથવા નો સંયત–ને અસંયત-ને સંયતાસંયત હોય છે ?
શ્રી ભગવાન-હે ગૌતમ ! મનુષ્ય સયત પણ હોય છે, અસંયત પણ હોય છે, સંયતાસંવત પણ હોય છે, પણ જો સંયત-ને અસયત–ને સંતાસંમત નથી હોતા, કેમકે કેવલ સિદ્ધ જ ઉક્ત ત્રણ નિષેધને પાત્ર છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
२८४