________________
(૧) શ્રુતજ્ઞાન પશ્યન્તા (ર) અવધિજ્ઞાન પશ્યન્તા (૩) શ્રુતાજ્ઞાન પશ્યન્તા અને (૪) વિ
ગજ્ઞાન પૂણ્યન્તા.
શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ ! નારિયકાની અનાકાર પશ્યન્તા કેટલા પ્રકારની કહી છે? શ્રીભગવાન્ હે ગૌતમ ! નૈરયિકાની અનાકાર પશ્યન્તા એ પ્રકારની કહી છે જેમ કે ચક્ષુદન અનાકાર પશ્યન્તા અને અવધિદર્શન અનાકાર પશ્યન્તા.
નાકાની સમાન અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણ કુમાર, અગ્નિકુમાર, વિદ્યુકુમાર, ઉદ્ગષિકુમાર, દ્રૌપકુમાર, દિક્કુમાર, પવનકુમાર, અને તનિતકુમાર દેવાની પણ સાકાર પશ્યન્તા ચાર પ્રકારની અને અનાકાર પશ્યન્તા એ પ્રકારની કહેલી છે.
શ્રીગૌતમસ્વામી-હે ભગવન્ ! પૃથ્વીકાયિકાની પશ્યન્તા કેટલા પ્રકારની કહી છે ? શ્રીભગવાન હૈ ગૌતમ ! પૃથ્વીકાયકીની એક સાકાર પશ્યન્તા જ હોય છે. શ્રૌગોતમસ્વામી-હે ભગવન્ ! પૃથ્વીકાયિકાની સાકાર પશ્યન્તા કેટલા પ્રકારની કહેલી છે ?
શ્રી મગવાન-હે ગૌતમ! પૃથ્વીકાયિકાની એક શ્રુતોજ્ઞાન સાકાર પશ્યન્તા જ કહેલી છે. એજ પ્રકારે અપ્લાયિક, તેજસ્કાયિક, વાયુકાયિકા અને વનસ્પતિકાયિકાની પણ એક જ સાકાર પશ્યન્તા છે અને તે શ્રુતજ્ઞાન સાકાર પશ્યન્તા છે.
શ્રીગોતમસ્વામી-હે ભગવન્ ! દ્વીન્દ્રિયોની પશ્યન્તા કેટલા પ્રકારની છે? શ્રીભગવાન- ગૌતમ ! દ્વીન્દ્રિયાની એક સાકાર પશ્યન્તા જ કહેલી છે. શ્ર’ગૌતમસ્વામી-હે ભગવન । દ્વીન્દ્રિયાની સાકાર પશ્યન્તા કેટલા પ્રકાર કહેલી છે ? શ્રીભગવાન્ğ ગૌતમ ! દ્વીન્દ્રિયામાં એ પ્રકારની સાકાર પશ્યન્તા હોય છે, જેમ કે શ્રુતજ્ઞાન સાકાર પશ્યન્તા અને શ્રુતાજ્ઞાન સાકાર પશ્યન્તા. એજ પ્રકારે ત્રીન્દ્રિયાની સાકાર પશ્યન્તા પણ એ પ્રકારની જ સમજવી જોઈએ.
શ્રીગૌતમષામી-હે ભગવન્ ! ચતુરિન્દ્રિયાની પશ્યન્તા કેટલા પ્રકારની કહી છે ? શ્રીભગવાન-ડે ગૌતમ ! ચતુિિન્દ્રયાની પશ્યન્તા બે પ્રકારની કહી છે જેમ કે સાકાર પશ્યન્તા અને અનાકાર પશ્યન્તા, સાકાર પશ્યન્તા દ્વીન્દ્રિયાની સમાન સમજી લેવી જોઇ એ. શ્રીગોતમસ્વામી-હે ભગવન ! ચતુરિન્દ્રિયાની અનાકાર પશ્યન્તા કેટલા પ્રકારની છે? મનુષ્યેાની પશ્યન્તા એવી જ કહેવી જોઇએ કે જેવી જીવન કહી છે. આ બધાના સિવાય શેષ જીવેાની પશ્યન્તી વૈમાનિકા સુધી નારકાની સમાન સમજવી જોઇએ અર્થાત્
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૨૭૨