________________
પાંચ એકેન્દ્રિયા સિવાય બહુત્વની વિવક્ષામાં ત્રણ-ત્રણ ભાગ કહેવા જોઈએ.
અશરીરી જીવ અને સિદ્ધ આહારક નથી હેાતા, પશુ અનાહારક હેાય છે. તેથી જ એકત્વની અને અહુત્વની વિવક્ષામાં અશરીરી સિદ્ધ અનાહારક જ છે. એમ કહેવુ જોઇએ. ( શરીરદ્વાર સમાપ્ત ) હવે તેરમા પર્યાસિ દ્વારના આધાર ઉપર આહારક અનાહારકની પ્રરૂપણા કરાય છેઆહારપોસિથી પર્યાપ્ત, શરીર પર્યાસિંઘી પર્યાપ્ત, ઈન્દ્રિય પર્યા થી પર્યાપ્ત, શ્વાસેાચ્છવાસ પસિથી પર્યાપ્ત અને ભાષામન: પર્યાપ્તથી પર્યાસની પ્રરૂપણામાં-આ પાંચે પદ્મપ્તિયેની પ્રરૂપણામાં સમુચ્ચય જીવે અને મનુષ્યેામાં ત્રણ-ત્રણ ભંગ થાય છે. તે ઔદારિક શરીરના સમાન સમજવા જોઈએ. શેષ અર્થાત્ સમુચ્ચય જીવા અને મનુષ્યેાથી અતિરિક્ત ખીજે જે પૂર્વોક્ત પર્યાપ્તયેથી પર્યાપ્ત બને છે, તેએ આહારક હાય છે, અનાહારક નથી હાતા, વિશેષતા એ છે કે ભાષામન:પર્યાપ્ત પંચેન્દ્રિયામાં જ મળે છે, અન્યમાં નહીં, તેથી ભાષામનઃર્યાપ્તિના વિષયમાં એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, જીવાનુ કથન ન કરવુ જોઇએ. એ અગ્નિપ્રાયથી કહે છે.-ભાષામન:પર્યાપ્તિ પંચેન્દ્રિયોમાં જ મળે છે, પાંચેન્દ્રિયાના સિવાય અન્યમાં નથી મળી આવતી.
જે જીવ આહારપર્યાપ્તિથી અપર્યાપ્ત હોય છે, તે અનાહારક હેાય છે. આહારક નહીં' એકત્વની અપેક્ષાથી પણ અને બહુ વની અપેક્ષાથી પણુ એમ સમજવું. તેથી જ આહારપર્યાપ્તિથી અપર્યાપ્તના વિષયમાં એકત્વની વિક્ષામાં સર્વત્ર અનાહારક જ કહેવા જોઇએ, કેમકે આહારપર્યાપ્તિથી અપર્યાપ્ત જીવ વિગ્રહગતિમાં જ મળે છે, ઉપપાત ક્ષેત્રમાં આવતા પ્રથમ સમયમાં જ આહારપર્યાપ્તિથી પર્યાપ્ત થઈ જાય છે. એમ ન હોય તે પ્રથમસમયમાં તે આહારક નથી કહેવાતા. બહુત્વની વિવક્ષામાં ઘણા અતાહારક હોય છે.
શરીરપર્યાપ્તિથી અપર્યાપ્ત જીવ કદાચિત્ આહારક અને કદાચિત્ અનાહારક હાય છે. એ પ્રકારે શરીર પર્યાપ્તી અપર્યાપ્ત જીવના વિષયમાં એકત્વની વિવક્ષામાં સર્વત્ર કદાચિત્ આહારક, કદાચિત્ અનાહ ૨ક એમ કહેવુ જોઈએ અર્થાત્ જે વિગ્રહગતિસમા પન્ન હાય છે અને જે ઉપપાતક્ષેત્રમાં આવી પડેોંચે છે તે આહારક હોય છે. એજ પ્રકારે ઈન્દ્રિય પર્યાપ્તિથી અપર્યાપ્તકના વિષયમાં શ્વ સેચ્છવાસ પર્યાપ્તિથી અપર્યાપ્તકના વિષયમાં અને ભાષામન:પર્યાપ્તિથી અપર્યાપ્તકના વિષયમાં એકત્વની વિવક્ષાર્થી કદાચિત્ આહારક કદાચિત્ અનહારક એમ કહેવુ જોઇએ, અહુત્વની અપેક્ષાથી કાંઈક વિશેષતા છે, તે આ પ્રકારે છે—અન્તની ચાર અપ્તિયાના વિષયમાં નારક, દેવ અને મનુષ્યમાંથી પ્રત્યેકમાં પર્વોક્ત છ ભ ંગ થાય છે. તે આ પ્રકારે-(૧) કદાચિત્ ખવા આહારક હૈાય છે. (૨) કદાચિત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૨૫૩