________________
યુગદ્વારના આધાર પર નિરૂપણા કરવામાં આવે છે.-સમુચ્ચય જીવા અને એકેન્દ્રિયે શિવાય અન્ય સચેાગિયેકમાં પૂર્વક્ત ત્રણ ભાંગ મળે છે. સમુચ્ચય જીવામાં અને પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયામાં ઘણા આહારક અને ઘણા અનાહારક આ એક ભંગ જ મળે છે. મને યોગી અને વચનયોગીનું પ્રતિપાદન સભ્યમિશ્રાદ્રષ્ટિના પ્રતિપાદનના સમાન જાણી લેવુ' જોઇએ. અર્થાત્ એકત્વ અને બહુત્વની અપેક્ષાએ આહારક જ હાય છે, અનાહારક નથી હેાતા, એમ કહેવુ જોઇએ. વિશેષતા એ છે કે વચનયેગ વિકલેન્દ્રિયમાં પણ કહેવા જોઈએ. સમિથ્યાદૃષ્ટિની પ્રરૂપણામાં વિકલેન્દ્રિયાનુ કથન નથી કરાયુ', કેમકે વિકલેન્દ્રિય જીવ સભ્યગ્મિથ્યાષ્ટિ નથી હોતા. પણ વચનયોગ તેઆમાં થાય છે, તેથી જ અહી’ તેમના ઉલ્લેખ કરવા જાઇએ.
સમુચ્ચય જીવા અને પૃથ્વીકાયિક અદિ પાંચ એકેન્દ્રિયો શિવાય શેષ નારક આદિ કાયયેગિયામાં ત્રણ ભાંગ કહેવા જોઇએ અયેગી જીવ મનુષ્ય અને સિદ્ધ જ હોય છે. અને આ ત્રણે આહારક હાય છે, તાપ એ છેકે અયેગી જીવ મનુષ્ય અનેસિદ્ધ એકવની અપેક્ષાથી અને બહુત્વની અપેક્ષાથી પણ અનહારક જ હોય છે (દ્વાર ૯)
હવે ઉપયેગક્રારના આધાર પર પ્રરૂપણા કરાય છે-સમુચ્ચય જીવા અને એકેન્દ્રિય સિવાય અન્ય સાકાર તેમજ અનાકાર ઉપયોગથી ઉપયુક્ત જીવામાં ત્રણ ભાંગ કહેવા જોઈ એ. સિદ્ધ જીવ પછી સાકાર પયેગથી ઉપયુક્ત હેાય અથવા અનાકાર પયોગથી ઉપયુક્ત હેય. એકત્વ અને અહુત્વની અપેક્ષાથી અનાહારક જ હેાય છે. સાકાર અનાકાર ઉપયેગમાં ઉપર્યુક્ત જીવ અને પૃથ્વીકાયિક આદિ પાચ એકેન્દ્રિયામાં ઘણા આહારક અને ઘણા અના હારક, આ એક ભંગ થાય છે એકત્વની અપેક્ષાથી સર્વત્ર કદાચિત્ આહારક કદાચિત્ અનાહારક એમ કહેવુ જોઇએ. (ઉપયાગ દ્વાર સમાપ્ત)
હવે વેદ્વારને લઈને પ્રરૂપણ કરાય છે—
સમુચ્ચય જવા અને એકેન્દ્રિયા સિવાય બીજા ખધા સવેદોના બહુવની અપેક્ષાથી ત્રણ ભંગ થાય છૅ, જીવે અને એકેન્દ્રિયેમાં આહારક પણ હાય છે અને અનાહારક પણ હાય છે, આજ એક ભગ થાય છે, એકત્વની વિક્ષાથી કદાચિત્ આહારક હોય છે. કદાચિત્ અનાહારક હાય છે, આ ભાંગ મળી આવે છે.
શ્રીવેદી અને પુરૂષવેદી જીવમાં જીષથી આરંભ કરીને મહુત્વની વિવક્ષાથી પ્રત્યે. ૪ના ત્રણ ભાંગ થાય છે. સમુચ્ચય જીવ અને એકેન્દ્રિય સિવાય નપુસક વેદીમાં ત્રણ ભંગ થાય છે. અવેદનું' કથન તે પ્રકારે કરવું જોઇએ જેવુ કેવલજ્ઞાનીનું ક્યુ` છે. એ પ્રકારે એકવની અપેક્ષાથી સ્ત્રી વેદીના વિષયમાં અને પુરૂષવેદીના વિષયમાં ‘આહારક પણ હાય છે, અનાહાક પણ હેાય છે. આ એક ભંગ છે. પણ અહીં નૈરયિક, એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયાનું કથન ન કરવુ' જોઈએ, કેમકે તે સ્ત્રીવેદી અને પુરૂષવેદી નથી હેાતા પરન્તુ નપુંસકવેટ્ટી હેય છે. બહુત્વનો વિક્ષાથી જીવાદિમાંથી પ્રત્યેકમાં ત્રણ ભંગ કહેવા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૨૫૧