________________
વાળ હોવા છતાં પણ પૃથ્વીકાયિક આદિ ત્રણમાં ઉત્પન્ન થાય છે. એ જ પ્રકારે પદ્મવેશ્યા અને શુકલલેશ્યા જે જીવામાં સબવે છે, તેમાં તે લેશ્યાને લઈને આહારક-અન!હારક સંબધો વિચારણા કરવી જોઈએ, જેમનામાં આલેશ્યાએ નથી હાતી તેમનામાં વિચાણા ન કરવી જોઇએ. પદ્મલેશ્યા અને શુક્લલેશ્યા પંચેન્દ્રિય તિય ચામાં મનુષ્યમાં અને વૈમાનિક દેવામાં જ મળે છે. અન્યમાં નહીં', તેથી જ આ બન્ને વેશ્યાએમાં ચાર પદ્મ જ થાય છે. સમુચ્ચય જીવ પદ, પ'ચેન્દ્રિય તિય ઇંચ પદ, મનુષ્યપદ અને વૈમાનિક પદ આ ચારે પદોમાં એકત્વની પ્રરૂપણામાં એક જ ભંગ થાય છે. જેમ કે સ્યાત્ એક અહરક સ્વાત્ એક અનાહારક, હુત્વની વિક્ષામાં ત્રણભગ મળે છે, એ કથન કરે છે, પદ્મલેથા અને શુકલેશ્યામાં સમુચ્ચય જીવ આદિ પૂર્વોક્ત પ્રત્યેકપદમાં ત્રણ-ત્રણ ભંગ થાય છે, જેમ કે- (૧) બધા આહારક (૨) ઘણા આહારક એક અતાહારક અને (૩) ઘણા આહારક ઘણા અનાહારક અલેશ્ય અર્થાત્ લેયા રહિત સમુચ્ચય જીવ, મનુષ્ય અયેગી કેવલી અને સિદ્ધ એકત્વની વિવક્ષાથી અને બહુત્વની વિક્ષાથી પણ આહારક નથી થતા, કિન્તુ અનાહારક જ થાય છે.હવે સમ્યગ્દષ્ટિ દ્વારની પ્રરૂપણા કરાય છે— શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! સમ્યગ્દષ્ટિ જીવ શુ આહારક હૈાય છે. અથવા અનાહારક હોય છે ?
શ્રી ભગવાન—હે ગૌતમ ! સમ્યગ્દષ્ટિ જીવ કદાચિત આહારક હોય છે, કદાચિત્ અનાહારક હોય છે. અહીંયાં સમ્યગ્દષ્ટિ પદના અ` ઔપમિક સમ્યકત્વવાળા, સાવાદન સમ્યકત્વ વાળા, ક્ષાર્યાપશમિક સમ્યકત્વ વાળા, વૈદક સમ્યકત્વ વાળા અને ક્ષાયિક સમ્યકત્વ વાળા સમજવા જોઈએ, કેમકે અહી' સામાન્ય રૂપથી સમ્યગ્દષ્ટિ પદના પ્રત્યેાગ કરાયા છે. ઔપમિક સમ્યગ્દષ્ટિ આદિ પ્રસિદ્ધ છે, તેથી જ તેમના સ્વરૂપનું કથન કરવું આવશ્યક નથી. વૈદક સમ્યગ્દષ્ટિ તેને સમજવી જોઇએ જે ક્ષાયેાપશમિક સમ્યકત્વના ચરમરૂપમાં વમાન હોય અને જેને આગલા સમયમાં જ ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થનારી હાય એકત્વની વિવક્ષાથી જીવાદિ બધાં દે માંથી પ્રત્યેકમાં કદાચિત્ એક આહારક કદાચિત એક અનાહારક, એ એક ભાગ જ સમજવા જોઇએ. પૃથ્વકાયિક આદિની વક્ત વ્યતા ન કહેવી જોઈએ. કેમકે તેઓ સભ્યષ્ટિ હાતા નથી. કહ્યું પણ છે—પૃથ્વી આદિમાં ઉભયના અભાવ, થાય છે, ખડુત્વની વિવક્ષાથી સમ્યગ્દષ્ટિ સમુચ્ચયજીવામાં ઘણા આહારક અને ઘણા અનાહારક, આ એકજ ભંગ મળે છે, કેમ કે આહારક સમ્યગ્દષ્ટિ અને અનાહારક સમ્યગ્દષ્ટિ સદૈવ બહુ સ ંખ્યામાં મળી આવે છે.
દ્વીન્દ્રિય શ્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય સમ્યગ્દષ્ટિયામાં પૂર્વોક્ત છ ભંગ કહેવા જોઇએ. દ્વીન્દ્રિયાદિમાં સભ્યત્વ અપર્યાપ્ત અવસ્થામાં સાસ્વાદન સમ્યકત્વની અપેક્ષાથી જ સમજવુ. જોઈ એ સિદ્ધ સમ્યગ્દષ્ટિ અનાહક હેાય છે, કેમ કે સિદ્ધ જીવામાં ક્ષાયિક સમ્યકત્વ મળે છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૨૪૨