________________
ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય વિકલેન્દ્રિય, તિય ખેંચ પ ંચેન્દ્રિય, મનુષ્ય, વાનભ્યન્તર, જ્યાતિષ્ક અને વૈમાનિક પણ કદાચિત્ આહારક અને કદાચિત્ અનહારક સમજવા જોઈ એ.
હવે અહુત્વની અપેક્ષાએ ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે
હે ભગવન ! સલેશ્વ જીવ શુ આહારક હોય છે કે અનાહારક હેાય છે?
આહારક
શ્રી ભગવાન-હે ગૌતમ! સમુચ્ચય જીવે અને એકેન્દ્રિયા સિવાય અર્થાત્ પૃથ્વી કાયિક, અષ્ઠાયિકા, તેજસ્કાયિક, વાયુકયિકા અને વનસ્પતિકાયિકા સિવાય શેષનારક આદિમાં પ્રત્યેકમાં ત્રણ ભંગ થાય છે. જેમકે (૧) નારક આઢિ બધા સÈહાય છે (૨) અથવા ઘણા આહારક અને એક અનાહારક હોય છે (૩) અથવા ઘણા અ હારક અને ઘણા અનહારક હોય છે. જીવે અને એકેન્દ્રિયમાં ફક્ત એક ભગમળી આવે છે. જેમકે ઘણા આહારક અને ઘણા અનાહારક કેમ કે એ અન્ને સદૈવ ઘણી સખ્યામાં મળે છે,
સમુચ્ચય સલેક્ષ્ય જીવેાના સમાન કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપાતલેશ્યાના વિષયમાં પશુ જીવ અને એકેન્દ્રિય સિવાય પૂર્વોક્ત પ્રકારથી તારક આદિ પ્રત્યેકમાં ત્રણ ભગ કહેવા જોઇ એ. જેમ કે-(૧) કૃષ્ણલેા નીલેશ્યા અને કાપાત લેશ્યા વાળા બધા નારક આદિ માહારક હોય છે (ર) ઘણા આહારક અને એક અનાહારક હોય છે (૩) અથવા ઘણા આહારક હોય છે, ઘણા અનાહારક હાય છે,
કૃષ્ણવેશ્યા, નીલલેશ્યા અને કાપાતલેશ્યામાંથી કેાઇ પલેશ્યા વાળા સમુચ્ચય જીવેામાં અને પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયામાંથી પ્રત્યેકમાં એક જ ભંગ થાય છે, જેમ કે-ઘણા સાહારક અને ઘણા અનારક. તેોલેશ્યાના વિષયમાં, એકત્વની અપેક્ષાથી પૂર્વવત્ જ સમજવું જોઇએ. અને બહુત્વની અપેક્ષાથી પૃથ્વીકાયિક, અષ્ઠાયિક અને વનસ્પતિકાયિકામાં છ ભાંગ કહેવા જોઇએ, એજ કહેછે-તેજોલેશ્યમાં પૃથ્વીકાય, અકાય અને વનસ્પતિકાચમાં પૂર્વોક્ત પ્રકારથી છ ભંગ કહેવા જોઇએ, જેમ કે (૧) બધા આડુ:રક (૨) બધા ના હારક (૩) એક આહારક એક અનાહારક (૪) એક આહારક ઘણા અનાહારક (૫) ઘણા આહારક એક અનાહારક (૬) ઘણા આહારક ઘણા અનાહારક શેષમાં અર્થાત્ જેનાથી આરંભ કરીને વૈમાનિક પન્તનાં પદોમાં ત્રણભાગ પ્રત્યેકમાં કહેવા જોઈએ. જેમાં તેોલેશ્યા મળે છે તેમનામાં ત્રણભંગ કહેવા જોઈએ. શેષમાં નહીં. નેયિકમાં, તેજસ્કાયિકામાં, વાયુકાયિકામાં. દ્વીન્દ્રિયમાં, ત્રીન્દ્રિયમાં અને તુરિન્દ્રિયમાં તેજલેશ્યા સમ્બન્ધી વક્તવ્યના ન કહેવી જોઈએ. કેમ કે તેમનામાં તેજલેશ્યાના અભાવ હોય છે. ત્રણભગ પહેલાની જેમ જ સમજી લેવા જોઇએ.
પ્રશ્ન કરી શકાય છે કે પૃથ્વીકાયિકા, અકાયિક અને વનસ્પતિકાયિકમાં તેજાલેશ્યા ના કયા પ્રકારે સંભવ છે ? આ પ્રશ્નનું સમધાત આ છે કે અસુરકુમાર આદિ ભવનપતિ વાનભ્યન્તર, જ્યોતિષ્ઠ અને સૌધમ ઈશન દેવલાકેના વૈમાનિક દેવ તેજલેશ્યા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૨૪૧