________________
સ્થાનાને લઈને જીવેાની ક્રિયાઆનુ નિરૂપણ કરાયુ છે.
હવે તેજ અઢાર પાપસ્થાને આશ્રય કરીને એકવચન પ્રયોગ અને મહુવચનના પ્રયાગ દ્વારા વેાના કર્મબન્ધની પ્રરૂપણા કરાય છે.
શ્રી ગૌતમસ્વામી -હે ભગવન્ ! એક જીવ પ્રાણાતિપાતથી કેટલી કમ પ્રકૃતિયાના અન્ય કરે છે ?
શ્રી ભગવાન-હે ગૌતમ ! જીવ પ્રાણાતિપાત દ્વારા કદાચિત સાત કમ પ્રકૃતિયાના અન્ય કરે છે, અને કદાચિત આઠ ક પ્રકૃતિયાનેા અન્ય કરે છે. આયુકમ જીવનમાં એક જ વાર ખાય છે, અને તેના બન્યમાં અન્તર્મુહૂત કાળજ લાગે છે. અતઃજીવ જ્યારે આયુક ના અન્ય નથી કરતા ત્યારે સાત કમ પ્રકૃતિયાંના અન્યક બને છે.
એક સમુચ્ચય જીવની જેમ એક નારક, એક અસુરકુમાર આદિભવનપતિ તથા પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, એક દ્વીન્દ્રિય એક ત્રીન્દ્રિય એક ચતુરિન્દ્રિય એકપ‘ચેન્દ્રિય તિય''ચ, એક મનુષ્ય, એક વાનભ્યન્તર, એક યાતિક અને એક વૈમાનિક પણ પ્રાણાતિપાતના દ્વારા સાત અથવા આઠ ક પ્રકૃતિર્યંને બન્ધ કરે છે. અર્થાત્ આયુ અન્ધન કરવાના સમયે સાત પ્રકૃતિયેના અને પ્રકૃતિઓનેા બન્ધ કહેલા છે.
આયુબન્ધના સમયે આઠ
હવે બહુત્વની વિવક્ષાથી અર્થાત્ અનેક જીવાને લઈને ક શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્!(અનેક) જીવ પ્રાણાતિપાતનાદ્વારા કેટલી કમ પ્રકૃતિયાના
અન્યની પ્રરૂપણા કરાય છે
બન્ધ કરે છે.
શ્રી ભગવાન-હે ગૌતમ! સામાન્યતઃ જીવ સાત કમ્ પ્રકૃતિયાના પણ બંધ કરે છે અને આઠ ક્રમ પ્રકૃતિયાને પણ બંધ કરે છે કેમ કે સાતના અંધ કરનારા અને આઠના બધ કરનારા સદૈવ ઘણા મળી આવે છે.તેથી જ બન્ને જગ્યાએ મહુવચનના પ્રયાણ કરાએલા છે હવે નારક આદિ વિશિષ્ટ જીવેાના વિષયમાં ત્રણ પ્રકારના અભિલાપનું પ્રતિપાદન કરવાને માટે કહે છે.
શ્રી ગૌતમસ્વામી– હે ભગવન્ ! નારક જીવ પ્રાણાતિપાત દ્વારા કેટલી કમ પ્રકૃતિયાને બન્ધ કરે છે ?
શ્રી ભગવાન-હે ગૌતમ ! કદાચિત બધા નારક જીવા સાત કમ પ્રકૃતિયાના અન્ધક હેય છે, કેમકે જયારે તે નારક જીવેા મારણ પાયમાં પ્રતિષ્ઠિત હોય છે, અર્થાત્ મારવા કાપવામાં લાગ્યા રહે છે ત્યારથી અવશ્ય જ સાત પ્રકૃતિયાના અન્ય કરે છે. એ પ્રકારે જયારે એક પણ નારક આઠ પ્રકૃતિયાના અન્ધક નથો થતા ત્યારે બધા નારક સાત કર્મ પ્રકૃતિયાના અન્યક થાય છે. આ પહેા અભિલાપ વિકલ્પ છે.
જ્યારે કાઈ એક નારક જીવ આડ કપ્રકૃતિયાના બન્ધક હોય છે અને તેના સિવાય બુધા નારક સાત પ્રકૃતિચેતા બન્ધ કરે છે. ત્યારે આમ કહેવાય છે કે ઘણા નારક સાત પ્રકૃતિયાના બન્ધક અને એક આઠ પ્રકૃતિયાના બન્ધક છે.
એ પ્રકારના બીજા અભિલાષનું પ્રતિપાદન કરવાને માટે કહે છે, અથવા ઘણા સપ્તવિધ અન્યક હોય છે. અને એક નારક અવિધ અન્ધક હાય છે, કિન્તુ જ્યારે ઘણા બધા નારક
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૧