________________
સમુચ્ચય જીવની જેમ સજ્ઞી નારક, અસુરકુમાર અહિં દેશ ભવનપતિ પંચેન્દ્રિય તિય ઇંચ, મનુષ્ય, વાનવ્યન્તર, જયાતિષ્ક અને વૈમાનિક પણ-કદાચિત્ આહારક અને કદાચિત અનાહારક થાય છે, અર્થાત્ વિગ્રહગતિના સમયે અન હારક અને અન્ય સમયમાં આહારક હાય છે. વિશેષતા એ છે કે, અફી' પૃથ્વીકાયક આદિ એકેન્દ્રિયને અને દ્વીન્દ્રિય, શ્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય વિકલેન્દ્રિયને લઇને પ્રશ્ન ન કરવા જોઈએ કેમ કે મને હીન્ હાવાના કારણે તે સંજ્ઞી હાતા નથી.
હવે બહુત્વની વિલક્ષા કરીને કહે છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ઘણા સ'ની જીવે આહારક ધ્યેય છે, કે અનાહારક હોય છે? શ્રી ભગવાન્-હે ગૌતમ ! જીવપદમાં તથા નૈરિયક આદિ સાલ દડકોમાં
સત્ર ત્રણ ભંગ કહેવા જોઈએ.
તે ત્રણ ભંગ આ પ્રકારે છે-(૧) બધા માહારક હેાય છે. (૨) ઘણા આહારક દાય છે, એક અનાહારક હાય છે (૩) ઘણા આહારક અને ઘણા અનાહારક હાય છે. યાવત્ સંજ્ઞી નારક, અસુરકુમાર આદિ દશ ભવનપતિ, પોંચેન્દ્રિય તિય ચ, મનુષ્ય વાનવ્યન્તર, જ્યાતિષ્ક અને વૈમાનિક પણ (૧) બધા આહારક હોય છે. (ર) અથવા ઘણા આહારક અને કઈ એક અનાહારક હાય છે. (૩) અથવા ઘણા આહારક અને ઘણા અનાહારક હાય છે. અહીં સમુચ્ચય જીવ પત્રમાં પ્રથમ ભંગ તે સમયે ઘટિત થાય છે જ્યારે સ’પૂર્ણ લેાકમાં એક પણ જીપ સન્નીના રૂપમાં ઉત્પન્ન ન થઈ રહ્યો હેય. જ્યારે એક સ'ની જીવ વિગ્રહગતિને પ્રાપ્ત થાય ત્યારે દ્વિતીય ભંગ થાય છે અને જયારે ઘણા સ'ની વિગ્રહગતિને પ્રાપ્ત થાય તેા તૃતીય ભંગ થાય છે એજ પ્રકારે નૈરયિક આદિ સાતે પદમાં ત્રણ ત્રણ ભગ સમજી લેવા જોઇએ
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! અસ’ની-અમનસ્ક જીવ આહારક હોય છે કે અનાહારક?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૫
૨૩૪