________________
શ્રીતમસ્વામી–હે ભગવન ! શું નારક આહારાથી હેય છે કે નહીં?
શ્રીભગવાન હે ગૌતમ! હા, નારક આહારાથી હોય છે, અર્થાત્ તેમને આહારની અભિલાષા થાય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! યદિ નારક આહારાથી હોય છે તે કેટલા કાળમાં તેમને આહારની અભિલાષા ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! નારકના આહાર બે પ્રકારના હોય છે, તે આ રીતે છેઆભેગનિવર્તિત અર્થાત્ ઈચ્છા પૂર્વક થનાર આહાર અને અનાગનિર્વતિત અર્થાત્ વિના ઉપગ–ઇચ્છા વગર થનાર આહાર તેમાંથી અનાગનિવર્તિત આહાર પ્રતિ સમય નિરન્તર, ભવપર્યત થતા રહે છે, આ અનાગનિર્વતિત આહાર એજાહાર આદિના રૂપમાં જાણવું જોઈએ. બીજે જે આભેગનિર્વર્તિત આહાર છે. તેની ઈચ્છા અસંખ્યાત સમય પ્રમાણ અન્તર્મુહૂર્તમાં ઉત્પન્ન થાય છે. તાત્પર્ય એ છે કે હું આહાર કરૂં એ પ્રકારની અભિલાષા એક મુહૂર્તની અંદર પેદા થઈ જાય છે, એ કારણે નારકેની આહારાભિલાષા અન્તર્મુહૂર્તની કહેલી છે. આ બીજુ દ્વાર થયું. તૃતીય દ્વાર છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન નારક કઈ વસ્તુને આહાર કરે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! દ્રવ્યાદિના વિકપ દ્વારા નારકના આહારની પ્રરૂપણ કરતા કહે છે-હેમૌતમ! દ્રવ્યથી અનન પ્રદેશી પુગલનો આહાર કરે છે, કેમ કે સંખ્યાત પ્રદેશ અગર અસંખ્યાત પ્રદેશી કન્ય જીવના દ્વારા ગ્રહણ નથી કરી શકાતા, તેમનું ગ્રહણ થવાને સંભવ નથી. ક્ષેત્રની અપેક્ષાથી અસંખ્યાત પ્રદેશ અને આહાર કરે છે. કાલની અપેક્ષાએ જઘન્ય, મધ્યમ અગર ઉત્કૃષ્ટ કઈ પણ સ્થિતિવાળા સ્કન્ધ નું ગ્રહણ કરે છે. ભાવથી વર્ણવાળા, ગંધવાળા, રસવાળા અને સ્પર્શવાળાં દ્રવ્યોને આહારના રૂપમાં ગ્રહણ કરે છે. કેમ કે પ્રત્યેક પરમાણુમાં એકવણું, એક સ્કન્ધ એક રસ અને બે સ્પર્શ અવશ્ય મળે છે એમ કહ્યું છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! ભાવથી વર્ણવાળા જે પુદ્ગલ દ્રવ્યને નારક આહાર કરે છે, તેઓ શું એક વર્ણવાળા હોય છે, અથવા બે વર્ણવાળ, ત્રણ વર્ણવાળા, ચાર વર્ણવાળા અગર પાંચ વર્ણવાળા થઈ રહે છે?
શ્રી ભગવાન છે ગૌતમ! સામાન્ય માર્ગણાની અપેક્ષાએ એક બે અગર ત્રણ વર્ણવાળા ચાર વર્ણવાળા અથવા પાંચ વર્ણવાળા દ્રવ્યને ગ્રહણ કરે છે, અનન્ત પ્રદેશી સ્કન્ધામાં
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૨૦૦