________________
અભિપ્રાયથી દ્વિતીય આદિ ભંગેનું પ્રતિપાદન કરવા માટે અતિદેશ કરતાં કહે છે
અથવા ઘણુ સાત પ્રકૃતિના બન્ધક, ઘણું એના બધેક, એક છના બન્યક અને એક આઠના બન્ધક અને એક અબજૂક. એ રીતે ઉપર્યુક્ત પ્રકારે સત્યાવીસ ભંગ કહેવા જોઈએ. આ ભંગ ઉપર કહી દેવાયલા જ છે.
જેમ વેદનીયકર્મના વિષયમાં કહ્યું છે–એજ પ્રકારે આયુષ્ય, નામ, અને ગોત્ર કર્મ ના સમ્બન્ધમાં પણ સમજી લેવું જોઈએ.
મોહનીયકર્મનું વેદન કરી રહેલ છવ કેટલી કમં પ્રકૃતિને બન્ધ કરે છે? એ પ્રશ્નનો ઉત્તર જ્ઞાનાવરણીયકર્મના સમાન સમજવું જોઈએ.
તાત્પર્ય એ કે મે હનીયકમનું દાન કરી રહેલ જીવ સાતના બન્ધક, આઠના બંધક ઇના બંધક થાય છે, કેમ કે સૂમસમ્પરાય અવસ્થામાં પણ મેહનીયકમનું ઉદન યાય છે, પણ બા નથી થતા.
એજ પ્રકારે મનુષ્ય પદમાં પણ કહી દેવું જોઈએ. નારકઆદિ પદમાં સાતના બન્ય અથવા આઠના બંધક કહેવા જોઈએ. કેમ કે નારકાદિ સૂક્ષ્મસં૫રાય અવસ્થા પ્રાપ્ત નથી કરી શકતા. તેથી જ તેઓ છના બંધક નથી બની શકતા. બહુત્વની અપેક્ષાથી જીવ પદમાં ત્રણ ભંગ થાય છે. સૂમસમ્પરાય જીવ કદાચિત થાય છે, પણ બીજાં બે પદ સદેવ બહુસંખ્યામાં મળી આવે છે.
એ પ્રકારે વિવિધ બન્ધક પદના અભાવમાં, ઘણા સાતના બન્ધક અને ઘણું આઠના બશ્વક આ પ્રથમ ભંગ થાય છે. ષવિધબંધક પદને પ્રક્ષેપ કરવાથી એકત્વ અને બહુ ત્વની વિવક્ષાથી બે ભંગ થાય છે. નૈરયિકાથી લઈને સ્વનિત કુમાર સુધી સાતના બન્ધક સદૈવ ઘણી સંખ્યામાં હોય છે, પણ આઠના બધક કયારેક કયારેક હોય છે. જ્યારે હોય છે તે કયારેક એક અને કયારેક ઘણા હોય છે. અષ્ટનિધ બંધક–પદના અભાવમાં સાતના બંધક થાય છે, આ પ્રથમ ભંગ ઘટિત થાય છે. અષ્ટવિધ બન્ધક પદને પ્રક્ષેપ કરતાં એકત્વ અને બહુવની વિવફાથી બે ભંગ થાય છે.
પૃથ્વીકાયિક આદિ પાંચ સ્થાવમાં પ્રથમ ભંગ જ થાય છે. અર્થાત્ તેઓ ઘણા સાતના બંધક અને ઘણા આઠના બંધક બને છે, કેમકે બન્ને પ્રકારના જીવ સદેવ બહુ સંખ્યામાં મળે છે. દ્વાદ્રિ, ત્રીન્દ્રિય, ચતુરિનિદ્ર, તિર્યંચ પંચેન્દ્રિ, વાતવ્યન્તરે, તિષ્ક અને વૈમાનિકમાં નારકની સમાન ભંગ ત્રય સમજવા જોઈએ.
મનુષ્યમાં નવ ભંગ થાય છે. તેમાંથી પ્રથમ ભંગ સપ્તવિધ બન્ધક પછી અષ્ટ. વિધ બન્ધક પદને પ્રક્ષેપ કરવાથી એકત્વ તેમ જ બહત્વની વિવેક્ષાથી બે ભંગ થાય છે, ષડૂવિધ બન્ધક પદુનો પ્રક્ષેપ કરતાં એકત્વ તેમજ બહત્વની વિવક્ષાથી બે ભંગ થાય છે. અને બન્ને પદનો પ્રક્ષેપ કરવાથી ચાર ભંગ થાય છે. એ પ્રકારે નવ ભંગ થયા. સૂત્ર
છવ્વીસમું પદ સમાપ્ત.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૯૧