________________
ટીકાથ-કયા જીવ કયા કયા કમનું વેદન કરતા કયા કયા કર્મને બન્ધ કરે છે એ બતાવવા માટે. હવે છવીસમું પદ પ્રારંભ કરાય છે–
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! કર્મપ્રકૃતિ કટલી કહેલી છે? શ્રીભગવાન-હે ગૌતમ! કર્મ પ્રકૃતિ આડ કહી છે, તે આ પ્રકારે છે.
(૧) જ્ઞાનાવરણીય ૨. દર્શનાવરણીય ૩. વેદનીય ૪. મિહનીય છે. આયુ ૬ નામ ૭. ગોત્ર અને ૮. અન્તરાય.
આજ આઠ કર્મપ્રકૃતિ નારકથી લઈને વૈમાનિકે સુધી પણ સમજવી જોઈએ, અર્થાત્ નારકે, અસુરકુમાર આદિ ભવનપતિ, પૃથ્વીકાયિક અહિ એકેન્દ્રિ, વિકલે. ન્દ્રિ, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય, વનવ્યન્તરે, તિલકે અને વૈમાનિકની પણ આજ કર્મપ્રકૃતિ સમજવી જોઈએ.
કયા કર્મને ઉદય થતાં બીજા કયાં કયાં કર્મને બન્ધ થાય છે. આ ઉદય અને બન્ધના સમ્બન્ધને જાણવા માટે–શ્રી ગૌતમ રામી શ્ન કરે છે–
હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મને વેદન કરતા જીવ કેટલી કર્મપ્રકૃતિએ બાંધે છે.?
શ્રીભગવાન-હે ગૌતમ! જ્ઞાનાવરણીયકર્મનું વેદન કરતા છત્ર આયુ સિવાય સાત કર્મપ્રકૃતિને બાંધે છે, કેઈ આઠે કર્મને બાંધે છે.
આયું અને મેહનીય સિવાય છે પ્રકૃતિને બન્ધ કરે છે અને યદિ કેઈ ઉપશાંતમેહ અથવા ક્ષીણમાહ હોય તો ફક્ત વેદનીયકર્મનાજ બધ કરે છે. અહીં ઉપશાન્ત મેહ અને ક્ષીણમે હની સાથે સોગી કેવલીની ગણના ન કરવી જોઈએ, કેમકે તેઓ જ્ઞાનાવરણયકર્મનું વદન નથી કરતા.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! જીવ જ્ઞાનાવરણીયકર્મનું વેદન કરતાં કેટલી કમ પ્રકૃતિને બન્ધ કરે છે?
શ્રીભગવાન–હે ગૌતમ! જ્ઞાનાવરણીયકર્મનું વેદન કરતા નારક યા તે સાત પ્રકૃતિને બન્ધ કરે છે અગર આઠને બન્ધ કરે છે, આયુષકર્મને બધ કરે તે સાત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૮૪