________________
હારિદ્ર (પી) વર્ણ અને અમ્લ (ખાટે) રસને જઘન્ય બંધ પત્યે પમનો અસંખ્યાત ભાગ ઓછા એવા સાગરોપમને Yટ ભાગને છે. અને ઉત્કૃષ્ટ પૂરેપૂ! S, સાગરેપને છે.
નીલવર્ણ અને કટુરસનો જઘન્ય બંધ પાપમને અસંખ્યાત ભાગ ઓછા એવા સાગરોપમને શક ભાગને છે. અને ઉત્કૃષ્ટ બંધ પુરે - સાગરોપમ ભાગને છે.
નપુંસક વેદ, ભય, જુગુપ્સા, શક, અરતિ, તિર્યંચ ક્રિક, દરિક દ્રિક અર્થાત દારિક શરીર અને ઓઢારિકે પાંગ, અંતિમ સંસ્થાન, અંતિમ સંહનન, કૃષ્ણ વર્ણ, તિક્ત રસ, અગુરુલઘુ, પરાઘાત, ઉછવાસ. ઉપઘાત, ત્રસ સ્થાવર, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક શરીર, અસ્થિર, અશુભ. દુર્ભગ દુઃસ્વર, અનાદેય, અયશકીર્તિ, આતપ, ઉઘાત, અપ્રશસ્ત વિહાગતિ, નિર્માણ, એકેન્દ્રિય જાતિ પંચેન્દ્રિય જાતિ, તેજસ તથા કામણ શરીર કમને જઘન્ય બંધ પામને અસંખ્યાતમે ભાગ એ છે એવા સાગરોપમને ૩ ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ બંધ પૂરેપૂરા સાગરોપમને ૩ ભાગ પ્રમાણ છે,
નરક દ્વિક, દેવ દ્રિક, વૈક્રિય ચતુષ્ટય, આહારક ચતુષ્ટય, અને તીર્થંકર નામકર્મને બંધ એકેન્દ્રિય જીવોને હેતે જ નથી.
આયુકમની પ્રરૂપમાં એકેન્દ્રિય જીને ભવના સ્વભાવના કારણે દેવાયુને તથા નરકાયુને બંધ હોતો નથી; માત્ર તિર્યંચાયુને અને મનુષ્યાયુને બંધ હોય છે. આ બન્નેને, એકેન્દ્રિય જીવ જઘન્ય અંતમુહૂર્તને, અને ઉત્કૃષ્ટ ઝાઝેરે (અધિક) કોડ પૂર્વનો બંધ કરે છે.
એકેન્દ્રિની ઉત્કૃષ્ટ આયુ બાવીસ હજાર વર્ષની છે. કેઈ ઉત્કૃષ્ટ આયુવાળા એકેન્દ્રિય જીવ પિતાના આયુને ત્રીજો ભાગ શેષ રહે ત્યારે પરભવનું કરાડ પૂર્વનાં આયુને બંધ કરે તે તે ત્રીજો ભાગ સાત જાહરવર્ષ અને એક હજાર વર્ષ ને ત્રીજો ભાગ અધિક એટલે હોય છે. આ પ્રકારે કંઈક અધિક કોડ પૂર્વના આયુનું બંધન સિદ્ધ થાય છે.
જ્ઞાનાવરણીયની પિકે નિદ્રાપંચકને અને દર્શનચતુષ્કો એકેન્દ્રિય ને જઘન્ય બંધ પલ્યોપમને અસંખ્યાતમો ભાગ એ છ એવા સાગરોપમને ૩ ભાગને હોય છે, ઉત્કૃષ્ટ બંધ સાગરોપમના પૂરેપૂરા હું ભાગને હોય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૪૨