________________
રોપમને 8 ભાગ અને ઉત્કૃષ્ટ સ્થિતિ દસ કોડાકડી સાગરોપમની છે. એક હજાર વર્ષને અબાધા કાળ છે. તે અખાધા કાળ છોડીને જે શેષ સ્થિતિ રહે તે તેને નિર્ષિક કાળ અથવા અનુભવ એગ્ય સ્થિતિને કાળ કહેવામાં આવ્યું છે.
અશુભનામકર્મની જઘન્ય સ્થિતિ પલ્યોપમને અસંખ્યાતમ ભાગ એ છે એવા સાગરિપમના હું ભગની અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કેડીકડી સાગરોપમની છે. તેને બે હજાર વર્ષને અબાધા કાળ છે. બે હજાર વર્ષ ઓછા એવા વીસ કેડીકેડી સાગરોપમને તેને નિષેક કાળ છે. તેને અનુભવ થગ્ય કર્મ સ્થિતિને કાળ પણ કહે છે.
સુભગનામકર્મની જઘન્ય સ્થિતિ એક પાપમનાં અસંખ્યાતમો ભાગ ઓછો એવા સાગરોપમના જે ભાગની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ દસ કોડાકોડી સાગરોપમની છે. એક હજાર વર્ષને તેનો અબાધા કાળ કહેવામાં આવ્યું છે.
દુર્ભાગનામકર્મની જઘન્ય સ્થિતિ એક પોપમને અસંખ્યાતમો ભાગ છે એવા સાગરોપમના ભાગની અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કેડાકોડી સાગરોપમની છે તેને બે હજાર વર્ષનો અબાધા કાળ કદાો છે.
સુસ્વરનામકર્મની જઘન્ય સ્થિતિ એક પળેપમને અસંખ્યાત ભાગ ઓછા એવા સાગરેપમની 3 ભાગની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિદસ કોડાકડી સાગરોપમની છે. એક હજાર વર્ષને તેનો અબાધા કાળ છે.
દુઃસ્વરનામકર્મની જઘન્ય સ્થિતિ પલ્યોપમને અસંખ્યાતમે ભાગ ઓછા એવા સાગરેપમના જે ભાગની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કેડીકેડી સાગરેપની છે. બે હજાર વર્ષને તેને અબાધા કાળ છે.
અદેયનામકર્મની જઘન્ય સ્થિતિ પામને અસંખ્યાતમે ભાગ ઓછા એવા સાગરિપમનો ૩ ભાગની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ દસ કડાકોડી સાગરોપમની છે. તેને અબાધા કાળ એક હજાર વર્ષનો છે.
અનાદેવનામકર્મની સ્થિતિ જઘન્ય પલ્યોપમને અસંખ્યાતમો ભાગ ઓછા એવા સાગરોપમના જે ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કડાકડી સાગરોપમની છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૩૪