________________
શ્રી ભગવાન્ હે ગોતમ ! પ્રશસ્ત વિહાયોગતિ નામક ની જઘન્ય સ્થિતિ પલ્યાપમના અસખ્યાતમા ભાગ આ એવા સાગરોપમના હૈ ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ દસ કોડાકોડી સાગરોપની છે. તેના અમાધા કાળ એક હજાર વર્ષના છે, અર્થાત્ અધસમયથી પ્રારંભી એક હજાર વર્ષ સુધી તે જીવને પોતાના ઉદય દ્વારા કાઈ ખાધા પહેાંચાડતું નથી, કારણ કે એટલા સમય દરમ્યાન તેનાં દલિયાંના નિષેક થતા નથી. આથી તે અબાધા કાળ ખાદ્ય કર્યાં પછી જે શેષ સ્થિતિ રહે તે તેના નિષેક કાળ છે અથવા અનુભવયાગ્ય સ્થિતિના કાળ છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવાન ! અપ્રશસ્ત વિહાયે ગતિનામક ની સ્થિતિ કેટલા કાળની છે? શ્રી ભગવાન હૈ ગૌતમ ! અપ્રશસ્ત વિહાયાતિ નામકર્મીની જઘન્ય સ્થિતિ પલ્યાપમના અસંખ્યાતમા ભાગ ઓછા એવા સાગરોપમના ૐ ભાગ પ્રમાણ છે. અને તેની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કડાકાડી સાગરોપમની છે. તેના બે હજાર વર્ષના અખાધાકાળ છે. એટલે કે મ ધસમયથી લઈને ઐ હજાર વર્ષ સુધી પોતાના ઉદય દ્વારા તે કમ જીવને કઈ માધા પહાંચાડતું નથી, કારણ કે આટલા સમય સુધીમાં તેનાં ક્રમ દળિયાંના નિષેક થતા નથી. આથી અખાધાકાળ બાદ કરવાથી જે શેષ સ્થિતિ રહે છે તે તેના નિષેક કાય છે અથવા અનુભવચાગ્ય સ્થિતિના કાળ છે.
ત્રસ નામક્રમ અને સ્થાવર નામકર્મની પણ સ્થિતિ એજ પ્રમાણે છે, અર્થાત્ અપ્ર શસ્ત વિહાયાગતિ નામકર્મીની પેઠે જઘન્ય સ્થિતિ પયાપમના અસખ્યાતમા ભાગ ઓછા એવા સાગરાપમના ૐ ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કડાકાડી સાગરોપમની છે
બે હજાર વર્ષના તેના અમાયા કાળ છે તે અખાદ્યાકાળ બાદ કર્યો પછી જે શેષ સ્થિતિ રહે છે તે નિષેક કાલ યાને અનુભવયેાગ્ય સ્થિતિના કાળ છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવાન! સૂક્ષ્મ નામકર્મોની સ્થિતિ કેટલા કાળની છે ? શ્રી ભગવાન્—હે ગૌતમ ! સૂક્ષ્મ નામકમ ની જઘન્ય સ્થિતિ પલ્સેાપમને અસ ખ્યાતમા ભાગ એછા એવા સાગરોપમના કું、 ભાગ પ્રમાણ છે, કારણ કે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર કાડાકોડી સાગરોપમની છે.
કહ્યું છે કે–સૂક્ષ્મ નામકની અને વિકલેન્દ્રિયત્રિકની ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર ક।ડાકોડી સાગરોપમની છે.
તેના અઢારસો વર્ષના અબાધાકાળ છે. અર્થાત્ ખ ધસમયથી લઈને આઢારસો વર્ષ સુધી તે કમ પોતાના ઉદય દ્વારા જીવને કેઈ હરકત પહેાંચાડતું નથી. બધા કાળ ખાદ કર્યાં પછી જે શેષ સ્થિતિ રહે તે તેના નિષેકના કાળ એટલે કે અનુભવયેાગ્ય સ્થિતિના કાળ છે.
બાદર નામક ની સ્થિતિ અપ્રશસ્ત વિહાયે ગતિની સ્થિતિની સમાન સમજવી જોઈએ, અર્થાત્ જઘન્ય સ્થિતિ પલ્યેાપમના અસ`ખ્યાતમા ભાગ એ એવા સાગરા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૩૨