________________
સમયમાં તેનાં દળયાંને નિષેક થતા નથી. આથી અખાધાકાળ બાદ કર્યાં પછીની ક્ર સ્થિતિ અર્થાત્ અઢારસે વ આછાં એટલા અઢાર કેડાકોડી સાગરોપમ પ્રમાણુ અનુભવ ચૈાગ્ય ક્રમ સ્થિતિ છે અથવા નિષેક કાળ છે, શ્રી ગૌતમસ્વામી-હે ભગવાન! સેવા
સ'હનન નામકમ'ની સ્થિતિ કેટલા કાળની છે. શ્રી ભગવત્ હૈ ગૌતમ! સેવાત્ત સહનન નામકર્મની જઘન્ય સ્થિતિ એક પાપમનેા અસખ્યામાં ભાગ એાછા એવા સાગરોપમના કે સપ્તમાંશ ભાગની છે, કારણકે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કડાકોડી સાગરોપમની હેવાથી પૂર્વોક્ત રીતે આટલું પ્રમાણ ૩ આવે છે એમ કહેવામાં આવ્યુ છે.
સેવા સહનન નામકર્મીની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કડાકડી સાગરોપમની છે. તેના એ હજાર વર્ષના અખાધાકાળ છે, અર્થાત્ . ધસમયથી લઈને બે હજાર વર્ષ સુધી તે પેાતાના ઉદય દ્વારા જીવને કોઈ ખાવા પહાંચાડતું નથી, કારણ કે આ સમયદરમિયાન તેનાં દળિયાંના નિષેક થતુ નથી. આથી સમગ્ર સ્થિતિમાંથી અખાધ કાળ બાદ કરવાથી જે બે હજાર વર્ષ આછાં એવા વીસ કાડાકોડી સાગરાપમની રહે છે તે તેના નિષેક કાળ છે, તેને અનુભવયેાગ્યા કાળસ્થિતિ પણ કહેવાય છે.
આ પ્રકારે જેમ છ સહનને-ત્રઋષભનારાચ, ઋષભનારાચ, નારાચ, અધનારાંચ, કૌલિકા ને સેવા–સહનન કહ્યાં છે તે રીતે છ સસ્થાનાની અર્થાત્ સમચતુરસ, ન્યગાધપરિમ’ડલ, સાદિ, વામન, કુબ્જ ને હૂંડ–સંસ્થાનોની સ્થિતિ પણ સમજી લેવી જોઈએ. કહ્યું છે કે-'સંઘને સંઠાળે વઢમે સ મેિવુ તુળનુકૂઢી” અર્થાત્ સહનન ને સસ્થાનમાં પહેલાનાં દસ અને આગળ ખખ્ખના વધારે કરવા જાઇએ.
આ પ્રમાણે ખીજા સહનનમાં ખાર, ત્રીજામાં ચૌદ, ચેાથામાં સેાળ, પાંચમામાં અઢાર, ને છઠ્ઠા સંસ્થાનમાં વીસ કેડાકોડી સાગરે પમની ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! શુકલવણુ નામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે. શ્રી ભગવાન્ -હે ગૌતમ! જઘન્યથી, પાપમના અસખ્યાતમા ભાગ આછા એવા સાગરોપમના એક સપ્તમાંશ ૐ ભાગ જેટલી શુક્લ વણ નામક ની સ્થિતિ કહી છે, કારણ કે ઉત્કૃષ્ટ સ્થિતિ દસ કાડાકે!ડી સાગરોપમની હેાવાથી ઉક્ત પ્રમાણે પૂર્વોક્ત રીતે મેળવાય છે. ઉત્કૃષ્ટ સ્થિતિ દશ કાડાકોડી સાગરોપમની કહી છે તેના અખાધાકાળ એક હજાર વર્ષના છે અર્થાત્ ઉત્કૃષ્ટ સ્થિતિ વાળુ શુકલ વધુ નામક બધાયુ... હાય તા દસસા-એક હજાર વર્ષ સુધી તે ઉદય દ્વારા જીવને કઈ ખાષા પહેાંચડતું નથી, કારણ કે આ કાળ દરમ્યાન તેનાં દળિયાંના નિષેક થતા નથી. આથી અખાધાકાળ બાદ કર્યાં પછી જે સ્થિતિ ખાકી રહે છેતે તેના નિષેક કાળ યા અનુભવચેાગ્ય સ્થિતિને કાળ કહેવામાં આળ્યે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! હારિદ્ર પીળા વર્ણના નામકમની સ્થિતિ કેટલા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૨૫