________________
થાય છે. પંચેન્દ્રિય જાતિ નામકર્મની ઉત્કૃષ્ટ કર્મરૂપે અવસ્થાનરૂપ સ્થિતિ વીસ સાગરોપમની છે. તેને વીસસે બે હજાર વર્ષને અબાધા કાળ છે અર્થાત્ તેના બંધ સમયથી લઈને બે હજાર વર્ષ સુધી તે જીવને કેઈ બાધા પહોંચાડતું નથી. આથી અબાધા કાળ એ છે કરવાથી જેટલી સ્થિતિ બાકી રહે છે તે તેને નિષેક કાળ છે અથવા અનુભવ ગ્ય સ્થિતિને કાળ છે.
ઔદારિક શરીર નામકર્મની સ્થિતિ પણ પંચેન્દ્રિય જાતિ નામકર્મની સમાન છે અર્થાત્ જઘન્યથી પલ્યોપમને અસંખ્યાત ભાગ છે એવા સાગરોપમના બે સપ્તમાંશ ભાગની અને ઉત્કૃષ્ટથી વીસ કડકડી સાગરોપમની સ્થિતિ છે.
તેને અબાધાકાલ વીસે-બે હજાર વર્ષનો છે. અને બે હજાર વર્ષ ઓછાં એવા વીસ કડાકોડી સાગરોપમને નિષેક કાળ છે. કારણ કે આ દારિક શરીર નામકર્મ પણ ઉત્કૃષ્ટ સ્થિતિ વાળું બંધાયું હોય તે બંધસમયથી બે હજાર વર્ષ સુધી જીવને કોઈ બાધા પહોંચાડતું નથી.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવાન્ ! ક્રિય નામકર્મની સ્થિતિ કેટલા સમયની કહે વામાં આવી છે?
શ્રી ભગવાન છે ગૌતમ! જઘન્યથી, પપમને અસંખ્યાત ભાગ ઓછા એવા હજાર સાગરોપમના બે સપ્તમાં ૩ ભાગની ધેક્રિય શરીર નામકર્મની સ્થિતિ કહેવામાં આવી છે. ક્રિપ શરીર નામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિની પ્રરૂપણ કરવાથી સાગરોપમના ભાગ મેળવાય છે.
પરંતુ એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય જીવ પંકિય લબ્ધિષકને બંધ કરતા નથી, અસંજ્ઞા પંચેન્દ્રિય આદિ છે જ તેને બંધ કરે છે. અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ જઘન્ય સ્થિતિવાળ પણ બન્ધ કરતા કરતા પણ એકેન્દ્રિયની અપેક્ષાએ હજાર ગણું બંધ કરે છે.
કહેવામાં આવ્યું છે કે “પચ્ચીસ, પચાસ સે અને સહસનગુણા” આથી જ પ્રાપ્ત ૨ ભાગના હજાર ગણા કરવામાં આવે છે આથી હજાર સાગરોપમના ૩ ભાગ પ્રમાણ સ્થિતિ ફલિત થાય છે.
વેકિય શરીર નામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કડાકડી સાગરોપમની છે. તેને અબાધાકાળ વીસસો-બે હજાર વર્ષને છે. આથી સમગ્ર સ્થિતિમાંથી બે હજાર વર્ષ એાછા કર્યો જે બાકી સમય રહે તે તેના નિકને કાળ છે, જેથી અનુભવગ્ય સ્થિતિનો કાળ પણ કહેવામાં આવી રહ્યા છે.
આહારક શરીર નામકર્મની જઘન્ય સ્થિતિ અંતઃ કડકડી સાગરોપમની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પણ અંતઃ કેડીકેડી સાગરોપમની કહેવામાં આવી છે, પરંતુ જઘન્ય રિપતિની અપેક્ષાએ ઉત્કૃષ્ટ સ્થિતિ સંખ્યાત ગણી અધિક સમજવી જોઈએ.
તેજસ નામકર્મ અને કાશ્મણ શરીર નામકર્મની જઘન્ય સ્થિતિ પૂ૫મને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૨૨