________________
ગમને ! ભાગ છે. એ વિષયમાં યુક્તિ પહેલાં કહેવાયેલી છે. તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ ચાલીસ સાગરોપમની છે ચાલીસ સો વર્ષ અર્થાત્ ચાર હજાર વર્ષને અબાધાકાલ છે. ઉત્કૃષ્ટ સ્થિતિકાલ કષાયવેદનીયકર્મ પિતાના બધા સમયથી ચાર હજાર વર્ષ સુધી જીવને કોઈ બાધા નથી પહોંચતી, કેમકે એ કાલમાં દલિકોને નિષેક નથી તે. અબાધાકાલ ઓ કરવાથી જે સ્થિતિ શેષ રહે છે, તે તેને નિષેક કલ છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! સંજવલન કોધની સ્થિતિ કેટલી કહેલી છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! જઘન્ય બે માસની, ઉત્કૃષ્ટ ચાલીસ કડકડી સાગરોપમની આ સંજવલન ક્રોધની કર્મરૂપતાવસ્થાન સ્થિતિ છે. અનુભવ યોગ્ય સ્થિતિ આ પ્રકારે છેતેને અબાધા કાલ ચાલીસ વર્ષને છે. અર્થાત્ ઉત્કૃષ્ટ સ્થિતિવાળે સંવલન ક્રોધ કર્મ બદ્ધ બનતાં બન્ધના સમયથી ચાર હજાર વર્ષ સુધી જીવને બાધા નથી પહોંચતી, કેમકે એ કાલમાં દલિકને નિષેક નથી થતું, એ કાલના પછી જ દલિકોને નિષેક થાય છે એમ કહેવાયેલું છે.
તેથી જ કહ્યું છે– અખાધાકાલ અર્થાત્ ચાર હજાર વર્ષ ઓછાં કરવાથી જે સ્થિતિ શેષ રહે છે તે ક્રોધ સંજવલનની અનુભવે યોગ્ય સ્થિતિ છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! સંજવલન માનની કેટલી સ્થિતિ કહી છે?
શ્રી ભગવાન-ગૌતમ! જઘન્ય એક માસની ઉતકૃષ્ટ સંજવલન ક્રોધના બરાબર અર્થાત ચાલીસ કડાછેડી સાગરોપમની છે. આ કર્મરૂપતાવસ્થાન સ્થિતિ છે. ચાર હજાર વર્ષને અબાધાકાલ એ છે કરવાથી જે સ્થિતિ રહે છે, તે અનુભવેગ્યા સ્થિતિ છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! માયા સંજવલનની કેટલી સ્થિતિ કહી છે?
શ્રી ભગવાન -હે ગૌતમ! જઘન્ય અર્ધમાસ અર્થાત્ પંદર દિવસની ઉત્કૃષ્ટ સંજવલન ક્રોધના સમાન ચાલીસ કડાકડી સાગરોપમની. તેને અબાધાકલ પણ ચારહજાર વર્ષને છે. ચાર હજાર વર્ષ સુધી તેનાથી જીપને કેઈ બાધા નથી પહોંચતી કેમકે તે સમયમાં તેના દલિકોનો નિષેક નથી થતો તેથી તેને નિષેક કાલ અથવા અનુભવગ્રાસ્થિતિ કાલ ચાર હજાર વર્ષ ન્યન ચાલીસ કેડાછેડી સાગરોપમને છે.
શ્રીગૌતમસ્વામી-હે ભગવન્! લેભ સંજવલન કષાયની સ્થિતિ કેટલા કાળની કહી છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ ક્રોધના સમાન ચાલીસ કેડાછેડી સાગરોપમની. આ ઉત્કૃષ્ટ સ્થિતિ કર્મરૂપતાવસ્થાનરૂપ સ્થિતિ છે. અનુભવ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૧૦૫