________________
પ્રત્યેક શરીરનામકર્મ, સ્થિરનામ. અસ્થિરનામ, ગુમનામ, અશુભનામ, શુભગનામ, દુર્ભાગનામ, સુસ્વરનામ, દુશ્વરનામ આયનામ, અનાદેવનામ, યશકીર્તિનામ, અયશકીર્તિનામ, નિર્માણનામ અને તીર્થંકરનામકર્મ એક એક પ્રકારનાં છે. કિન્તુ વિશેષ એ છે કે વિહાગતિનામકર્મના બે ભેદ છે-(૧) પ્રશસ્તવિહાગતિ અને (૨) અપ્રશસ્તવિહાગતિનામકર્મ,
શ્રી ગૌતમસ્વામી-હે ભગવદ્ ગોત્રનામકર્મ કેટલાક પ્રકારના કહેલા છે? શ્રીભગવાનહે ગૌતમ! ગેત્રનામકર્મ બે પ્રકારનાં કહેલાં છે, જેમ કે-(૧) ઉચગેત્રનામકર્મ અને (૨) નીચગેત્રનામકર્મ,
જે કર્મના ઉદયથી લેકમાં સંમાનિત જાતિકુલ આદિની પ્રાપ્તિ થાય છે તથા જેના ઉદયથી ઉત્તમ બળ, તપ, રૂપ, એશ્વર્ય, સામર્થ્ય, ચુત, સન્માન, ઉત્થાન, આસનપ્રદાન, અંજલિકરણ આદિની પ્રાપ્તિ થાય છે, તે ઉગેત્ર છે.
જે કર્મના ઉદયથી લોકમાં નિન્દ્રિત પતિ તેમજ કુલ પણ પ્રાપ્ત થાય છે, તે નીચગેટકર્મ કહેવાય છે.
થી ગૌતમસ્વામી–હે ભગવન્! ઉચ્ચગોત્રકર્મ કેટલા પ્રકારના કહેલા છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! ઉચ્ચગેત્રનામકર્મ આઠ પ્રકારનાં છે. તે આ પ્રકારે-(૧) જાતિવિશિષ્ટતા (૨) કુલવિશિષ્ટતા (૩) બલવિશિષ્ટતા (૪) રૂપવિશિષ્ટતા (૫) તપવિશિષ્ટતા (૬) શ્રતવિશિષ્ટતા (૭) લાભવિશિષ્ટતા (૮) અને ઐશ્વર્યવિશિષ્ટતા.
ઉચ્ચગેત્રની જેમ જ નીચગોત્ર પણ આઠ પ્રકારનાં છે, પણ તેના ભેદ આ છે
(૧) જાતિવિહીનતા (૨) કુલવિહીનતા (૩) બલવિહીનતા (૪) રૂપવિહીનતા (૫) તવિહીનતા (૬) શ્રુતવિહીનતા (૭) લાભવિહીનતા (૮) એશ્વર્યવિહીનતા.
શ્રીૌતમસ્વામી-હે ભગવન ! અત્તરાયકર્મના ભેદ કેટલા કહેલા છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! અત્તરાયકમના પાંચ ભેદ કહ્યા છે–તે આ પ્રકારે. (૧) દિનાન્તરાય (૨) લાભાન્તરાય (૩) ભેગાન્તરાય (૪) ઉપલેગાન્તરાય અને (૫) વીર્યાન્તરાય,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૯૫