________________
રૂષ્ટ
થઈ જાય છે, જોકે કામિનીના પગના સ્પર્શથી પણ મનુષ્યને પરિતોષની પ્રાપ્તિ થાય છે, કિન્તુ તેનુ કારણ મેહનીય કમ છે, તેથી કાઈ દાષ નથી.
(૩૩) સુભગ નામકર્મ જે કર્માંના ઉદયથી કાઈ ના ઉપકાર ન કરવા છતાં પણ મનુષ્ય સપ્રિય થાય છે, તે સુલગ નામકમ કહેવાય છે.
(૩૪) ૬ભંગ નામ કર્મ–જેના ઉદયથી ઉપકારક રવા છતાં પણ જીવ જગત્માં અપ્રિય અને કહ્યું પણ છે જે ઉપકાર ન કરવા છતાં પણ ઘણાના પ્રિય બને છે. તેને સુભગ નામ કર્મોના ઉદય સમજવા જોઇએ.
‘દુર્લીંગનામકર્મીના ઉદયથી જીવ ખીજાના ઉપકાર કરવા છતાં પણ પ્રિય નથી બનતા સુભગ નામકર્મના ઉદય હોવા છતાં પણ કાઈ કોઈના માટે તેના દોષને કારણે દુગ અર્થાત્ અપ્રિય બની જાય છે, જેમ તી કર ભગવાન્ અભવ્ય જીવાને માટે દુર્ભાગ અપ્રિય થાય છે. તે અન્ય જીવાના જ દોષ છે. ૨
(૩૫) સુસ્વર : નામકમ- જેના ઉદયથી જીવાના સ્વર શ્રોતાઓના પ્રમાદનું કારણ હાય, જેમ કેયલના સ્વર, તે સુસ્વર નામકમ છે.
(૩૬) દુઃસ્વર નામકર્મો-જે કર્મના ઉદયથી જીવને સ્વર શ્રોતાએની અપ્રીતિ મેળવવાનુ કારણ અને. જેમ કાગડાના સ્વર, તે દુસ્વર નામક છે.
(૩૭) આય નામકર્મ–જે કર્માંના ઉદયથી, જીવ જે કાંઈ પણ કરે અથવા કહે તેને ખધા લાકા પ્રમાણ ભૂત માની લે અને તેને જોતાં જ ઊઠીને સત્કાર કરે તે આદેયનામ કમ છે, (૩૮) અનાદેય નામકર્માં-જેના ઉદયથી સમીચીન ભાષણ કરવા છતાં પણ વચન ગ્રાહ્ય અગર માન્ય ન થાય અને ઉપકાર કરવા છતાં પણ લોકો અભ્યુત્થાન આદિ કરીને સ્વાગત ન કરે, તે અનાદેય નામક છે,
(૩૯) ચશ:કીર્તિ નામ કયશ અર્થાત્ તપ, શૌય, પરાક્રમ, ત્યાગ આદિ દ્વારા ઉપાર્જિત ખ્યાતિના કારણે પ્રશસા થવી તે યશઃ કીતિ છે, અથવા બધી દિશાઓમાં ફેલાચેલી અથવા પરાક્રમ જનિત ખ્યાતિ યશ કહેવાય છે અને એક દિશામાં વ્યાપ્ત થનારી પુણ્ય જનિત ખ્યાતિ કીતિ કહેવાય છે. જે કના ઉદયથી એ બન્નેની પ્રાપ્તિ થાય તે યશ:ક્રીતિ નામકમ છે.
(૪૦) અયશઃકીતિ નામક –જેના ઉદયથી મધ્યસ્થ જના ના પાત્ર થવાય, તે ક્ર.
પણ અનાદરનુ'
(૪૧) નિર્માણ નામકમ-જેના ઉદયથી પ્રાણિયાના શરીરમાં પોતપોતાની જાતિના અનુસાર અ ંગોપાંગનું યથાસ્થાન નિર્માણ થાય છે તે.
(૪૨ તીથકર નામકર્મ-જે કર્મોના ઉદયથી પાંત્રીસ વાણીના ગુણ અને ચાવીસ અતિશય પ્રગટ થાય છે, તે તીર્થંકર નામકમ કહેવાય છે. આ નામકર્માંના ખેંતાલીસ ભેદ થયા.
હવે તેમના અવાન્તર ભેદનું કથન કરાય છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ગતિનામામ` કેટલા પ્રકારના કહ્યાં છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
૯૦