________________
એક જ સાથે નથી થઈ શક્તા.
શ્રી ભગવાન-હે ગૌતમ સત્ય છે. કૃષ્ણુલેશ્યા, નીલવેશ્યાને યાવત્ શુકલલેશ્યાને અર્થાત્ મધી અન્ય લેશ્યાએને પ્રાપ્ત કરીને તેમના સ્વરૂપમાં તથા તેમના વર્ણ, ગંધ, રસ તેમજ સ્પર્શોના રૂપમાં વારવાર પરિણત થાય છે.
શ્રી ગૌતમસ્વારી-હે ભગવન્ ! શા હેતુથી એમ કહેવાય છે કે કૃષ્ણલેશ્યા નીલલેશ્યાને, કાપાતલેને,તેજલેશ્યાને, પદ્મલેશ્યાને અને શુકલલેશ્યાને પામીને તેમના રૂપમાં પરિણતથાય છે?
શ્રી ભગવાન્ હા, ગૌતમ ! જેમ કોઈ વૈઝૂમણું કાઇ વાર કાળા દેરામાં કે વાદળી દેરામા અથવા તે લાલ દોરામાં અગર પીળા દોરામાં કે સફેદ દોરામાં પરાવાય છે તે તે તેનાજ રૂપરંગમાં, ગંધ, રસ તેમજ સ્પના રૂપમાં વારંવાર પિરણત થઈ જાય છે. ઉપસંહાર કરતાં કહે છે—એ કારણથી એવુ કહેવાય છે કે-કૃષ્ણલેશ્યા નીલલેશ્યા ચાવત્ શુકલેશ્યાને પ્રાપ્ત થઇને તેના જ રૂપમાં પરિણત થઈ જાય છે. અહીં એ સમજી લેવુ' જોઇએ કે જેમ વૈ ણ એક જ હોવા છતાં પણ વિભિન્ન રૂપમાં પરિણત થઈ જાય છે. આજ બાબતમાં દૃષ્ટાન્તની સમાનના સમજવી જોઇએ. અન્ય અનિષ્ટ અશામાં નહી’. તિર્યંચા અને મનુષ્યેના લેશ્વા દ્રવ્યપૂર્ણાંરૂપે તદ્રુપ પરિણમન સ્વીકારેલા છે, અન્યથા જેવા દેવા અને મનુષ્યેાના વૈશ્યા દ્રવ્યે ભવપયત સ્થાયી રહે છે, તેવાં જ મનુષ્યા અને તિય ́ચેના પણ અવસ્થિત રહેશે. આવી સ્થિતિમાં અન્યત્ર તિયચા અને મનુષ્યના લેશ્યા પરિણામ અધિકથી અધિક અન્તર્મુહૂત સુધી જ સ્થિર રહેવાનું કહ્યું છે, એન કથનમાં ખાધા આવશે પછી તા ત્રણ પત્યેાપમ સુધી પણ ઉત્કૃષ્ટ સ્થિતિ થઈ જશે.
એ પ્રકારે કૃ′લેશ્યાનુ. અન્ય પાંચ લેશ્યાઓના રૂપમાં પરિણમન થતુ' દેખાડીને હવે નીલઆદિ પ્રત્યેક લેશ્યાઓનુ પણ અન્ય પાંચ લેશ્યાઓના રૂપમાં પરિણમન થવું પ્રતિપાદન કરાય છે—
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! શું નીલલેશ્યા, કૃષ્ણલેશ્યા, કાપે તલેશ્યા, તેજાલેશ્યા, પદ્રુમણેશ્યા અને શુકલલેશ્યાને પ્રાપ્ત થઇને તેમના રૂપમાં તથા તેમના વ, ગંધ, રસ અને સ્પર્શોના રૂપમાં વરવાર પરિણત થાય છે ?
શ્રી ભગવાન્ હૈ ગૌતમ ! એ સાચુ છે. કે નીલલેશ્યા કૃષ્ણ આદિ લેશ્યાના ચાગ્ય દ્રવ્યોને પ્રાપ્ત કરીને તેમના સ્વરૂપમાં તથા તેમના વર્ણ, ગંધ, રસ અને સ્પશ રૂપમાં પુનઃ પુનઃ પરિણત થઈને જાય છે.
શ્રી ગૌતમસ્વામી- હે ભગવન ! એ પ્રકારે કાપાતલેશ્યા, કૃષ્ણલેશ્યા, નીલલ્લેશ્યા, તેનલેશ્યા,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૭૭