________________
જ શુકલેશ્યા મળે છે. શુકલેશ્યાવાળાઓની અપેક્ષાએ પદ્મલેશ્યાવાળા દેવ અસંખ્યાતગણું અધિક છે, કેમકે સનસ્કુમાર, માહેન્દ્ર તેમજ બ્રહ્મલેક કપમાં પદ્મવેશ્યા હોય છે અને ત્યાંના દેવ લાન્તક આદિના દેવેની અપેક્ષાએ અસંખ્યાતગણુ છે. પદ્મશ્યાવાળા દેવાથી કાતિલેશ્યાવાળા દેવ અસંખ્યાતગણ અધિક છે. કેમકે કપિલેશ્યા ભવનવાસી તથા વાનવ્યન્તર દેવામાં મળી આવે છે, તેથી તેઓ તેમની અપેક્ષાએ અસંખ્યાતગણું છે તેમની અપેક્ષાએ નીલલેયાવાળા દેવ વિશેષાધિક છે, કેમકે ઘણા બધા ભવનવાસિમાં અને વાન વ્યક્તિમાં નીલલેશ્યા મળી આવે છે. નીલેશ્યાવાળા દેવની અપેક્ષાએ કૃષ્ણલેવાવાળા દેવ વિશેષાધિક છે. કેમકે ભવનપતિ અને વાન નરેના બહુ ભાગમાં કૃષ્ણલેશ્યાને સદ્ભાવ છે. તેમની અપેક્ષાએ તેજલેશ્યાવાળા દેવ સંખ્યાતગણ અધિક છે. કેમકે ઘણું ભવનવાસમાં વાવ્યતરમાં, બધા જતિષ્કમાં તથા સૌધર્મ અને એશ્મન દેમાં તેઓલેશ્યાને સદૂભાવ છે.
હવે લશ્યાના આધાર પર દેવીઓના અલ્પબહત્વનું પ્રરૂપણ કરાય છે
ગૌતમસ્વામી-હે ભગવન ! કૃષ્ણલેશ્યા, નલલેશ્યા, કપિલેયા અને તેજલેશ્યાવાળી દેવિમાં કેણ ની અપેક્ષાએ, અ૫, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે?
શ્રી ભગવાન ગૌતમ! કાતિલેશ્યાવાળી દેવિ બધાથી ઓછી છે, કેટલીક ભવનવાસી તેમજ વ્યનચન્તર દેવિયે તેમનાથી વિશેષાધિક છે, કેમકે ઘણુ બધી ભવનવાસિની અને વ્યન્તરી દેાિમાં નીલેશ્યા મળી આવે છે. નીલલેશ્યાવાળી દેવિયેની અપેક્ષાએ કૃષ્ણલેશ્યાવાળી દેવિ વિશેષાધિક છે કેમકે, ઘણું ભવનપતિ વાનમન્તર દેવિચામાં કૃષ્ણલેશ્યાને સદૂભાવ હોય છે કૃષ્ણલેશ્યાવાળી દેવિયેની અપેક્ષાએ તેજલેશ્યાવાળીદૈવિક સંખ્યાતગણું વધારે છે, કેમકે તેજલયા બધી જતિક વિજેમાં તથા સૌધર્મ, એશાન દાની દેવિમાં મળી આવે છે, દેવિ સૌધર્મ અને એશન કહ સુધી જ ઉત્પન થાય છે. આગળ નહીં, તેથી જ તેઓમાં પ્રારંભની ચાર જ લેશ્યાને સંભવ છે એ કારણથી તેજલેશ્યા પર્યન્તમાં જ તેમનું અ૯૫બહુત્વ બતાવ્યું છે.
હવે દે અને દેવિયેનું વેશ્યા વિષયક અલપબહુ બતાવાય છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! કૃષ્ણલેશ્યા, નીલેશ્યા, કાપતલેશ્યા, તેજલેશ્યા, પદમલેગ્યા અને શુકલેશ્યાવાળા દેવ અને દેવિમાં કેણ કેની અપેક્ષાએ અલ્પ, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે?
શ્રી ભગવાન્ ! શુકલેશ્યાવાળા દેવ બધાથી ઓછા છે, પદ્મવેશ્યાવાળા દેવ તેમની અપેક્ષાએ અસંખ્યાતગણી છે. પદ્મલેચ્છાવાળાની અપેક્ષાએ કાપતલેશ્યાવાળા દેવ અસંખ્યાતગણી છે, કપિલેશ્યાવાળાઓની અપેક્ષાએ નીલલેશ્યાવાળા દેવ વિશેષાધિક છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪