________________
અને તેજલેશ્યાવાળા વનસ્પતિકાયિકમાં કેણ તેનાથી અ૫, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક હોય છે?
શ્રી ભગવાહે ગૌતમ ! જેવું સમુચ્ચય એકેન્દ્રિોનું અલ્પ, બહુત્વ કહ્યું છે, તેવું જ વનસ્પતિકેનું પણ અપ બહત્વ સમજી લેવું જોઈએ. પૃથ્વીકાયિક, અપકાયિક અને વનસ્પતિકાયિકમાં ચાર લેશ્યાઓ મળી આવે છે અને તેજસ્કાય તથા વાયુકાયના જીવમાં ત્રણ લેશ્યાઓ જ હોય છે. - કૃષ્ણલેશ્યા આદિવાળા હીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય નું અ૫બહુત તેજસ્કાચિકેના સમાન છે.
શ્રી શૈતમસ્વામી–હે ભગવન ! કૃષ્ણલેશ્યા, નીલેશ્યા, કાતિલેશ્યા, તેજલેશ્યા પદ્મલેશ્યા અને શુકલેશ્યાવાળા પંચેન્દ્રિય તિર્યમાં કેણ ઉનાથી અલ્પ-અધિક-તુલ્ય અથવા વિશેષાધિક છે ?
શ્રી ભગવાન-હે ગૌતમ ! જેવું કૃષ્ણ આદિ વેશ્યાવાળા સમુચ્ચય તિર્યંચાનું અલ્પબહત્વ કહ્યું છે, એજ પ્રકારે પંચેન્દ્રિય તિર્યંચનું પણ અલ્પબદુત્વ સમજવું જોઈએ. વિશેષતા એટલી છે કે કાપતલેશ્યાવાળા પંચેન્દ્રિય તિર્યંચ અસંખ્યાતગણી છે, તાત્પર્ય એ છે કે બધા પંચેન્દ્રિય તિર્યંચ મળીને પણ અસંખ્યાત જ છે, તેથી જ કાપતલેશ્યાવાળા પણ અધિથી અધિક અસંખ્યાત જ હોઈ શકે છે, અનન્ત નથી થઈ શકતા.
સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચાનું કૃષ્ણલેશ્યા આદિના આધાર પર અ૫–અધિકત્વ તેજરકાયિકાના અલ્પ-મહત્વની સમાન જ સમજવું જોઈએ. એજ પ્રકારે સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યમાં પણ તેજરકાચિકેની સમાન ત્રણ લેશ્યાઓનું જ અસ્તિત્વ હોય છે.
ગર્ભજ પંચેન્દ્રિય તિર્યચેનું અલ્પ-બડુત્વ સમુચ્ચય પંચેન્દ્રિય તિર્યચેના સમાન સમજી લેવું સમુચ્ચય તિર્યંચોની અપેક્ષાએ ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચના અલ૫ અધિકત્વમાં એટલી વિશેષતા છે કે કપિલેશ્યાવાળા સંખ્યાતગણ હોય છે, કેમકે કેવલજ્ઞાનીઓએ પિતાના જ્ઞાનમાં સંખ્યાતગણા જીવ જ કાતિલેશ્યાવાળા જોયા છે.
- કૃષ્ણલેશ્યા આદિવાળા તિની સમાન તિર્યચનિનું પણ અપમહત્વ સમજવું જોઈએ.
શ્રી શૈતમવામી–હે ભગવન્! કૃણુલેશ્યાવાળા, નીલેશ્યાવાળ, કાપતલેશ્યાવાળા, તેજલેશ્યાવાળ, પદુમલેશ્યાવાળા અને શુકલેશ્યાવાળા, ગર્ભજ પંચેન્દ્રિય તિય ચોમાં અને સંમઈિમ પંચેન્દ્રિય તિર્યામાં કોણ કોનાથી અ૫-અધિક-તુલ્ય અથવા વિશેષાધિક છે?
શ્રી ભગવાન ગૌતમ ! શુકલેશ્યાવાળા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ બધાથી ઓછા છે. તેમની અપેક્ષાએ પદ્લેશ્યાવાળા સંખ્યાતગણુ છે. પદમલેશ્યાવાળાઓની
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૩૮