________________
આ રીતે પુદ્ગલોના ચયનની પ્રરૂપણા કરીને હવે શરીર સંગ દ્વારની પ્રરૂપણા –
શ્રીગૌતમસ્વામી-હે ભગવન જે જીવના ઔદાકિશરીર હોય છે શું તેના વૈકિયશરીર પણ હોય છે ? અને જેના વૈક્રિયશરીર હોય છે તેના ઓરિક શરીર પણ હોય છે?
* શ્રીભગવાન ગૌતમ! જે જીવના ઔદારિક શરીર હોય છે, તેના વેકિયશરીર કદાચિત્ હોય છે, કદાચિત્ નથી હતા અને જે જીવના વક્રિય શરીર હોય છે તેના ઔદારિકશરીર કદાચિત હોય છે, કદાચિત્ નથી પણ હતાં.
અભિપ્રાય એ છે કે કઈ ઔદ્યારિકશરીર જીવ જે ક્રિયલબ્ધિથી સંપન્ન હોય અને વેકિયશરીર બનાવે છે તેનું વિક્રિયશરીર થાય છે. જે વૈક્રિયલબ્ધિવાળા નથી અગર વેકિય લબ્ધિથી યુક્ત થઈને પણ વૈક્રિયશરીર ન બનાવે તે તેના વૈક્રિયશરીર નથી હોતાં.
દેવ અને નારક ક્રિયશરીર વાળા હોય છે, તેઓના ઔદરિકશરીર નથી લેતાં કિન્તુ વૈક્રિયશરીર વાળા તિર્થશે અને મનુષ્યના ઔદારિક શરીર પણ હોય છે.
શ્રીગૌતમસ્વામી–હે ભગવન જે જીવના ઔદારિક શરીર હોય છે તેના શું આહારકશરીર હોય છે? અને જેને આહારકશરીર હોય છે તેના દારિક શરીર હોય છે?
શ્રીભગવાન-હે ગૌતમ! જે જીવને ઔદારિક શરીર હોય છે તેને આહારકશરીર કદાચિત હોય છે, કદાચિત્ નથી પણ હતું, પરંતુ જેને આહારકશરીર હોય છે તેને ઔદારિકશરીર નિયમે કરીને હોય છે. કેમ કે, જે ઔદારિક શરીર ચૌદ પૂર્વના ધારક હોય છે અને આહારક લબ્ધિથી સંપન્ન હોય છે, તે જે આહારકશરીર બનાવે છે તે તેનું ઔદારિક શરીર અને આહારક બને શરીર હોય છે, અન્ય જીવના નથી દેતાં, કિન્તુ ઔદારિકશરીરના અભાવમાં આહારક લબ્ધિ થઈ જ નથી શકતી તેથી આહારકશરીરવાળા જીવના દરિશરીર નિયમે કરીને થાય જ છે.
શ્રીગૌતમસ્વામી–હે ભગવન ! જે જીવને ઔદારિક શરીર હોય છે, તેને તૈજસશરીર હોય છે? અને જેને તૈજસશરીર હોય છે, તેને ઔદારિક શરીર હોય છે?
શ્રીભગવાન હે ગૌતમ ! જે જીવને ઔદારિક શરીર હોય છે, તેને તેજસશરીર નિયમ કરીને હોય છે, કિન્તુ જેને તૈજસશરીર હોય છે, તેને ઔદારિક શરીર કદાચિત હોય છે, કદાચિ નથી હતું કેમ કે દેવો અને નારકના તૈજસશરીર મળી આવે છે કિન્ત ઔદારિક શરીર નથી હોતું. મનુષ્ય અને તિર્યંચના તૈજસશરીર હોય તે પણ દારિક શરીર હોય છે.
- તેજસ શરીરની જેમ જ કામણ શરીરની પણ દારિક શરીરની સાથે પ્રરૂપણ કરવી જોઈએ, કેમ કે તેજસ અને કામણ શરીર અને સહચર છે. આ રીતે જેને ઔદોરિક શરીર છે તેને કાર્મણશરીર નિયમે કરી હોય છે, કેમ કે કામણુશરીરના અભાવમાં ઔદારિક
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૨૮૬