________________
પ્રધાનને સમયક્ષેત્ર કહે છે. અહીં મધ્યમપદલોપી સમાસ છે. તાત્પર્ય એ છે કે અઢાઈ દ્વીપમાં સૂર્ય આદિના સંચારના કારણે વ્યકત થનાર સમય નામક કાલદ્રવ્ય છે. સમયક્ષેત્રને મનુષ્યક્ષેત્ર પણ કહે છે.
શ્રીગૌતમસ્વામી–હે ભગવદ્ ! મારણાનિક સમુદ્રઘાતથી સમવડત અસુરકુમારના તૈજસશરીરની અવગાહને કેટલી મહાન હોય છે?
શ્રીભગવાન્ - હે ગૌતમ? વિષ્ક અને બાહુલ્ય અર્થાત્ પહોળાઈ અને મેટાઈની અપેક્ષાએ શરીરના બરાબર હોય છે. અને લંબાઈની અપેક્ષાએ જઘન્ય અંગુલના અસં. ખ્યાતમા ભાગની તથા ઉત્કૃષ્ટ નીચે ત્રીજી પૃથ્વીના અધસ્તનચરમાન્ડ સુધી, તિષ્ઠિરવય ભૂરમણ સમુદ્રની બાહ્ય વેદિકા સુધી અને ઉપર ઈષwાભાર પૃથ્વી સુધી અસુરકુમારના તૈજસશરીરની અવગાહના કહી છે.
અસુરકુમારના તેજસશરીરની અવગાહનાના સમાન જ નાગકુમાર, સૂવર્ણકુમાર, અગ્નિકુમાર, વિકુમાર, ઉકવિકુમાર, દ્વીપકુમાર, દિશાકુમાર, પવનકુમાર અને સ્વનિતકુમારના તજયશરીરની પણ આગાહના વિષ્ક અને બાહયેની અપેક્ષાએ શરીર પ્રમાણ લંબાઈની અપેક્ષાએ જઘન્ય અંગુલને અસંખ્યાતમભાગ, ઉત્કૃષ્ટ ત્રીજી પૃથ્વીના અધસ્તન ચરમાન્ડ સુધી, તિર્થાસ્વયંભૂરમણ સમુદ્રના બહારની વેદિકાન્ત સુધી અને ઊપર ઇષ~ભાર પૃથ્વી સુધીની જાણવી જોઈએ.
વાગ્યન્તર, તિષ્ક, સીધર્મ તથા ઇશાન દેવેના તેજસશરીરની અવગાહના પણ અસુરકુમારના જ સમાન સમજવી જોઈએ, એ પ્રકારે મારાન્તિક સમુદુઘાતથી સમાવહત વાનરચન્તરની, તિષ્કની, સૌધર્મ દેવની તથા ઇશાન દેવની તૈજસશરીર સંબંધી અવગાહના વિખુંભ અને બાહુલ્યની અપેક્ષાએ શરીરના બરાબર હોય છે, લંબાઈની અપેક્ષાથી જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની હોય છે. ઉત્કૃષ્ટ નીચે ત્રીજી પૃથ્વીના અધસ્તન ચરમાન્ડ સુધી, તિસ્વયંભૂરમણ સમુદ્રની બાહુલ્ય વેદિકાન્ત સુધીની તથા ઊનર ઈષાભાર પૃથ્વી સુધીની સમજવી જોઈએ,
કારણ એ છે કે અસુરકુમાર આદિ બધા ભવનવાસી દેવ, વનવ્યન્તર, તિષ્ક તથા સૌધર્મ અને ઈશાન દેવકના દેવ એકેન્દ્રિમાં પણ ઉન્ન થાય છે. તેથી જ જ્યારે પિતાના કેયૂર આદિ આભૂષણમાં કુંડળ આદિમાં અગર પદુમરાગ આદિ મણિમાં લુખ્યમુઈિત થઈને, તેના જ અધ્યવસાય વાળા થઈને તેજ પિતાના શરીરના આભૂષણેમાં પૃથ્વીકાયિકના રૂપમાં ઉત્પન્ન થાય છે. ત્યારે એ દેના તેજસશરીરની અવગાહના અંગુ લના અસંખ્યાતમા ભાગની હોય છે. ઉત્કૃષ્ટ અવગાહના આશય એ પ્રકારે સમજ જોઈએ. જ્યારે કઈ ભવનવાસી આદિ દેવ પ્રોજન વશ ત્રીજી નરક ભૂમિના અધતન ચરમાન્ત સુધી જાય અને આયુને ક્ષય થતાં ત્યાં જ મરી જાય, ત્યારે તિછ સ્વયંભૂરમણ સમુદ્રની બાહ્યવેદિકાન્તમાં અથવા ઈષબાભાર પૃથ્વીના પર્યન્ત ભાગમાં પ્રકાયિક
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૨૭૮