SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ એજ પ્રકારે મારણાન્તિક સમુદ્રઘાતથી સમવહત પૃથ્વીકાયિક, અષ્કાયિક, તેજસ્કાયિક વાયુકાયિક અને વનસ્પતિકાયિકના તેજસશરીરની અવગાહના પણ વિખંભ તેમજ બાહલ્યની અપેક્ષાએ શરીર પ્રમાણ તથા લંબાઈની અપેક્ષાએ જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ અધિકાન્તથી ઊર્વકાન્ત સુધીની અગર તે ઊર્વકાન્તથી અધકાન્ત સુધીની સમજવી જોઈએ. જ્યારે સૂમકાયિક અધેલક અથવા ઊર્વકના અતિમ કિનારા પર સહમ પૃથ્વીકાયિકના રૂપમાં અથવા બાદર પૃથ્વીકાયિકના રૂપમાં ઊર્વક અગર અધેલેકમાં ઉત્પન્ન થનારા હોય છે, અને મારણાન્તિક સમુદુઘાત કરે છે ત્યારે તેના તેજસશરીરની અવગાહના લેકાન્તથી કાન્ત પર્યાનની હોય છે. એ જ પ્રકારે અષ્કાયિક આદિના વિષયમાં પણ સમજી લેવું જોઈએ. શ્રીગૌતમસ્વામી–હે ભગવન ! મારાન્તિક સમુદ્રઘાતથી સમવહત કોન્દ્રિયન તેજસ શરીરની અવગાહના કેટલી મહાન હોય છે? શ્રીભગવાન–છે ગૌતમ! વિખંભ અર્થાત્ ઉદર આદિ વિસ્તાર તેમજ બાહુલ્ય અર્થાત વક્ષસ્થલ-પૃષ્ઠની મોટાઈની અપેક્ષાથી શરીર પ્રમાણ માત્ર અવગાહના હોય છે. લંબાઇની અપેક્ષાએ જઘન્ય આંગળના અસંખ્યાતના ભાગની અને ઉત્કૃષ્ટ તિર્યફલક (મધ્યક) થી ઊલેકાન્ત અગર ધ લેકાન સુધી દ્વીન્દ્રિયના તેજસશરીરની અવગાહને કહેલી છે. જ્યારે કોઈ અપર્યાપ્ત દ્વીન્દ્રિય જીવ અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહના વાળ થઈને પિતાના સમી પવત પ્રદેશમાં જ એકેન્દ્રિયના રૂપમાં ઉત્પન્ન થાય છે, ત્યારે જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગની સમજવી. ઉત્કૃષ્ટ તિર્યફલેકથી અધેકાન્ત સુધી અથવા ઊલે કાન સુધી. જ્યારે તિર્યકલેકમાં સ્થિતિ કે દ્વીદ્રિય જીવ ઊર્વકાન્ત અથવા અલેકન્ડમાં એકેન્દ્રિયના રૂપમાં ઉત્પન્ન થનાર હોય અને મારણાન્તિક સમુદુઘાત કરે, તે સમયે તૈજસશરીરની પૂર્વોક્ત અવગાહના થાય છે. તિર્યક, પદનુગ્રહણ કરવાનું કારણ એ છે કે તેમના સ્થાન પ્રાયઃ તિર્યફલેક જ છે. વિરલ રૂપથી અલોકને એક ભાગ અધેલૌકિક ગ્રામ આદિમાં તથા ઊર્ધ્વલિકને એક ભાગ પડકવન આદિમાં પણ દ્વીન્દ્રિયનું હોવું સંભવિત છે. હીન્દ્રિયની સમાન ત્રીન્દ્રિમાં અને ચતુરિદ્રિના તેજસશરીરની, જે મારણા ન્તિક સમુદુઘાતથી સમવહત થાય, અવગાહના સમજી લેવી જોઈએ. અર્થાત્ ત્રીન્દ્રિ ચતુરિન્દ્રિયની અવગાહના પણ વિધ્વંભ અને બાહલ્યની અપેક્ષાએ શરીર પ્રમાણુમાત્ર હોય છે. લંબાઇની અપેક્ષાએ જઘન્ય અંગુલના અસંખ્યાતમાભાગની અને ઉત્કૃષ્ટ તિર્યકથી અલેકાન્ત સુધી અથવા ઊર્વકાન્ત સુધીની સમજવી જોઈએ. શ્રીગૌતમસ્વામી-હે ભગવન ! મારણાનિક સમુદ્રઘાતથી સમવહત નારકના તૈજસશરીરની અવગાહના કેટલી મોટી હોય છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૭૬
SR No.006449
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy