SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ હાથની હોય છે, જેમની સ્થિતિ પંદર સાગરોપમનો હોય છે, એમની અવગાહના ચાર હાથ અને 3 હાથની હોય છે. જેમની સ્થિતિ સોળ સાગરોપમની છે, તેમની ચાર હાથ અને 3 હાથની અવગાહના હોય છે. જેમની સ્થિતિ સત્તર સાગરોપમની છે, તેમની અવગાહના ચાર હાથ અને હાથની હોય છે. સહસાર કલ્પના પણ જે દેવોની સ્થિતિ સત્તર સાગરોપમની છે, તેમની ભવધારણીય અવગાહના તેટલી જ સમજવી જોઈએ. સહસ્ત્ર ૨ ક૯પમાં જેમની સ્થિતિ પૂરા અઢાર સાગરોપમની છે, તેમની અવગાહના પૂરા ચાર હાથની સમજવી જોઈએ. આનત. પ્રાણત, આરણ અને અશ્રુત કપમાં ઉત્કૃષ્ટ ભવધારણીય અવગાહના ત્રણ હાથની હોય છે. આ અવગાહનાનું પ્રમાણ અશ્રુત કલ્પમાં બાવીસ સાગરોપમની સ્થિતિ વાળા દેવોની અપેક્ષાએ સમજવી જોઈએ. અન્ય સ્થિતિવાળાઓમાંથી આનત ક૫માં પણ જેમની સ્થિતિ પૂરા અઢાર સાગરોપમની અગર તેનાથી કાંઈક અધિક છે, તેમની ઉત્કૃષ્ટ અવગાહના પૂરા ચાર હાથની હોય છે. જેમની સ્થિતિ ઓગણીસ સાગરોપમની હોય છે. તેમની અવગાહના ત્રણ હાથ માં હાથની હોય છે. પ્રાણત કપમાં પણ જેમની સ્થિતિ એગણીસ સાગરોપમની છે, તેમની પણ ત્રણ હાથ અને તે હાથની અવગાહના હોય છે, પ્રાણુત ક૫માં જેમની સ્થિતિ વીસ સાગરોપમની છે. તેમની અવગાહના ત્રણ હાથ અને જે હાથન છે. આરણ કપમાં પણ જે દેવોની સ્થિતિ વીસ સાગરોપમની છે, તેમની પણ અવગાહના ત્રણ હાથ અને એક હાથના જ ભાગની હોય છે. આરણ ક૯૫માં જેમની સ્થિતિ એકવીસ સાગરોપમની છે, તેમની ભવધારણીય અવગાહના ત્રણ હાથની અને હાથની હોય છે. અયુત કપમાં પણ જેમની સ્થિતિ અકવીસ સાગરેપમની છે, તેમની પણ ભવધારણીય અવગાહના ત્રણ હાથ અને 7 હાથની હોય છે. જે દેવેની અશ્રુત ક૯પમાં બાવીસ સાગરોપમની સ્થિતિ છે, તેમની ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ હાથની હોય છે. શ્રીગૌતમસ્વામી-હે ભગવન વેયક કાર્તીત વૈમાનિક દેવ પંચેન્દ્રિોના વૈક્રિયશરીરની અવગાહના કેટલી મોટી કહી છે, ભગવાન -હે ગૌતમ ! શ્રેયક દેવેની એક ભવધા૨ણીય શરીરાવગાહના જ હોય છે તે જઘન્ય અંગુલના અસંખ્યામાં ભાગની અને કૃષ્ણ બે હાથની હોય છે. આ અવગાહના પરિમાણ નવમા કૈવેયકમાં એકવીસ સાગરેપમની સ્થિતિવાળા દેવેની અપેક્ષાથી કહેલ છે. અન્ય દેવોમાંથી પ્રથમ રૈવેયકમાં જેમની સ્થિતિ બાવીસ સાગરોપમની છે, તેમની ભવધારણીય શરીરવગાહના ત્રણ હાથની હોય છે. પ્રથમ શ્રેયક મા જે દેવની સ્થિતિ ત્રેવીસ સાગરોપમની છે, તેમની અવગાહના બે હાથ અને જ હાથની હોય છે, દ્વિતીય સૈવેયકમાં જેમની સ્થિતિ ત્રેવીસ સાગરોપમની છે, તેમનો અવગાડુના પણ બે હાથની અને ની છે. દ્વિતીય વેકમાં જેમની સ્થિતિ ચોવીસ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪ ૨૫૯
SR No.006449
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size15 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy