________________
સ્થલચર પંચેન્દ્રિયતિયાના ઔદારિક શરીરના વિષયમાં પણ નવ સૂત્ર હોય છે. સમુચ્ચય થલચરેના, તેમના પર્યાપ્ત, અપર્યાપ્તના, સંમૂર્ણિમ જલચરોના, તેમના પર્યાપતના, તેમના અપર્યાપ્તના, ગર્ભજ સ્થલચરોના, તેમના પર્યાપ્તના, તેમના અપર્યાપ્તના એક એક સૂત્ર હોવાથી બધા મળીને નવ સૂત્ર થાય છે.
સમુચ્ચય સ્થલચરની જેમ ચતુષ્પદ સ્થલચરેના ઔદારિક શરીર સંબંધી પણ નવ સૂવ થાય છે. તેઓ આ પ્રકારે સમુચ્ચય ચતુષ્પદ સ્થલચરના, પર્યાપ્ત ચતુષ્પદ સ્થલચરેના, અપર્યાપ્ત ચતુષપદ સ્થલચરાના, સંમૂછિમ ચતુષ્પદ સ્થલચરના, પર્યાપ્ત સંસ્ ઈિમ ચતુષ્પદના અપર્યાપ્ત સંમૂછિમ ચતુષ્પદેના, ગર્ભજ ચતુષ્પદ સ્થલચરેના, પર્યાપ્ત ગર્ભજ ચતુષ્પદ સ્થલચરાના, અપર્યાપ્ત ગર્ભજ ચતુષ્પદ સ્થલચરના એક-એક સૂત્ર હેવાથી નવ સૂત્ર થાય છે.
એજ પ્રકારે ઉર પરિસર્પ સ્થલચરોના નવ સૂત્ર છે–સમુચ્ચય ઉર પરિસર્પ, તેમના પર્યાપ્ત તેમજ અપર્યાપ્ત, સંમૂછિમ, તેમના પર્યાપ્ત તેમજ અપર્યાપ્ત, ગર્ભજ તેમના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ નવ સૂત્ર જાણવાં જોઈએ.
ભજપરિસર્ષ પંચેન્દ્રિય તિર્યંચોના ઔદારિક શરીર સંબંધી નવ સૂત્ર છે તેમને પણ પૂર્વોક્ત પ્રકારથી સમજી લેવા જોઈએ.
* ખેચર પંચેન્દ્રિયતિર્યંચના પણ ઔદારિક શરીર સંબંધી નવ સૂત્ર પૂર્વોકત પ્રકારથી સમજવાં જોઈએ. આ રીતે સમુચ્ચય તિયચનિકના નવ, જલચરોનાં નવ, સ્થલચરેના વ, સ્થલચરોના છત્રીસ, બેચનાં નવ, આ બધાં મળીને ત્રેસઠ સૂત્ર તિર્યચેના દકિશરીરના વિષયમાં સમજવાં જોઈએ. તેમના આલાપક ૨૭૩ થાય છે. એ અભિપ્રાયથી કહે છે-વિશેષતા એ છે કે તિર્યચેના દારિક શરીરના વિષયમાં સંભૂમિ તિનિક કેવળ ફંડસંસ્થાનવાળા હોય છે શેષ અર્થાત્ સામાન્ય ગર્ભજ આદિ છએ સંસ્થાનેવાળાં હોય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! મનુષ્ય પંચેન્દ્રિના ઔદારિકશરીર ક્યા સંસ્થાનના
- શ્રી ભગવાન હે ગૌતમ ! મનુષ્ય પંચેન્દ્રિયના દારિકશરીર સમચતુરસ, ચોધપરિમંડલ, સાદિ, વામન, કુમ્ભક અને હૂંડ, આમ છએ સંસ્થાનવાળાં હોય છે. પર્યાપ્ત મનુષ્ય અને અપર્યાપ્ત મનુષ્યના ઔદ્યારિક શરીર પણ સમુચ્ચય મનુષ્યના દારિકશરીરના સમાન છએ સંસ્થાનેવાળાં હોય છે.
ગર્ભજ મનુષ્યના ઔદ્યારિક શરીર પણ એજ પ્રકારે છે, અર્થાત્ સમુચ્ચય મનુષ્યની જેમ છએ સંસ્થાનેવાળાં હોય છે. એ જ પ્રકારે ગર્ભજ મનુષ્યના પર્યાપ્ત અને અપર્યાતેના દારિક શરીર પણ છએ સંસ્થાનેવાળાં હોય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૨૨૨