________________
(બોરિંસળીળે પુછા) અવધિદર્શન વિષે–પૃચ્છા? (જોયHT! નgm mi સમ) હે ગૌતમ! જઘન્ય એક સ ય (કોળું તો છાવટ્ટિો રસાવાળું સારૂ ) ઉત્કૃષ્ટ સાતિરેક બે છાસઠ સાગરેપમ.
(વાળીળે પુછા) કેવલ દર્શનીના વિષયમાં–પૃચ્છા ? (જો ! શા માનશિg) હે ગીતમ! સાદિઅનન્ત.
ટીકર્થ-આનાથી પૂર્વે જ્ઞાનરનું પ્રરૂપણ કરાયું છે, હવે અગીયારમાં દર્શન દ્વાર ની પ્રરૂપણ કરાય છે
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન ! ચક્ષુદર્શની જીવ નિરન્તર કેટલા કાળ સુધી ચક્ષુદર્શની બની રહે છે?
શ્રી ભગવાન હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક હજાર સાગરોપમ સુધી ચક્ષુદર્શની નિરન્તર ચક્ષુદર્શની બની રહે છે. જ્યારે ઈ પણ સેન્દ્રિય જ મચ્છર-માખી વિગેરે ચતુરિન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. અને ત્યાં અન્તમુહૂર્ત સુધી સ્થિત રહીને પુનઃ ત્રીન્દ્રિય આદિમાં પેદા થઈ જાય છે. ત્યારે ચક્ષુદર્શની અન્તમુહૂર્ત સુધી ચક્ષુદર્શની પર્યાયથી યુક્ત હોય છે. ઉત્કૃષ્ટ કાંઈક અધિક સાગરોપમ જે કહ્યા છે તે ચતુ. રિન્દ્રિય, પચેન્દ્રિય તિય"ચ તેમજ નારક આદિ ભામાં ભ્રમણ કરવાના કારણે સમજવું જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ અચક્ષુદર્શની કેટલા સમય સુધી નિરન્તર અચક્ષુ દર્શની પર્યાયથી યુકત રહે છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! અચક્ષુદની બે પ્રકારના કહ્યા છે-અનાદિઅનન્ત અને અનાદિયાન્ત જે જીવ કયારેય સિદ્ધિ પ્રાપ્ત નહી કરશે તે અનાદિઅનન્ત અચક્ષુદશની કહેવાય છે. જે કદાચિત્ સિદ્ધિ પ્રાપ્ત કરશે, તે અનાદિયાન્ત અચક્ષુદર્શની કહેવાય છે,
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! અવધિદશની કેટલા સમય સુધી નિરન્તર અવધિદર્શની રહે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક બે છાસઠ સાગરોપમ કાલ પર્યત અવધિદર્શની નિરન્તર અવધિદર્શની પર્યાય યુક્ત બની રહે છે. બારમા દેવલોકની સ્થિતિ બાવીસ સાગરની છે, ઉક્ત બાવીસ સાગર પ્રમાણવાળા દેવલેકમાં કઈ પણ જીવ જે વિર્ભાગજ્ઞાનને લઈને રહે તે આ બાવીસ સાગરોપમ કાળ વિર્ભાગજ્ઞાનને થયે તથા બાવીસ સાગરોપમકાળ અવધિજ્ઞાનનો થયો, પૂર્વોક્ત પ્રકારથી જે જી ત્રણ વાર વિર્ભાગજ્ઞાન લઈને જાય તથા અવધિજ્ઞાન લઈને આવે તે બધાનું સંકલન કરવાથી ૬૬ છાસઠ સાગરોપ મકાળ વિર્ભાગજ્ઞાનને થયે તથા ૬૬ છાસઠ સાગરેમકાળ અવધિજ્ઞાનને, એ રીતે બે છાસઠ સાગરોપમ થાય છે.
શંકા-વિર્ભાગજ્ઞાનની અવસ્થામાં અવધિદર્શન થવાને કર્મ પ્રકૃતિ આમાં વિષેધ કર્યો છે, એવી સ્થિતિમાં અહીં વિર્ભાગજ્ઞાનની અવસ્થામાં અવવિદર્શનથવાનું કેમ કહ્યું છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૫૪