________________
યુક્ત કાલની અપેક્ષાએ જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત સુધી જ રહે છે. કેમકે જીવને સ્વભાવ જ એ છે કે માનકષાય અને માયાકષાયનો ઉપયોગ અન્તર્મુહૂર્ત અધિક નથી રહેતું.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવદ્ ! ભકષાયી જીવ લેભકષાય પર્યાયથી યુક્ત નિરન્તર કેટલા કાળ સુધી રહે છે?
શ્રી ભગવાન -હે ગૌતમ ! જઘન્ય એક સમય સુધી, અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત સુધી લભકષાયી, લેકવાથીના રૂપમાં નિરન્તર રહે છે. જ્યારે કેઈ ઉપશામક જીવ ઉપશમ શ્રેણીને અન્ત થતાં ઉપશાતરાગ થઈને ઉપશમશ્રેણીથી પડે છે અને લેભના અંશના વદનના પ્રથમ સમયમાં જ મૃત્યુને, પ્રાપ્ત થઈને દેવલેકમાં ઉત્પન્ન થાય છે અને ક્રોધકષાયી, માનકષાયી તેમજ માયાકષાયી થાય છે. તે સમયે એક સમય સુધી ભકષાયી બની રહે છે. (મળી આવે છે)
પ્રશ્ન કરી શકાય છે કે લેભના સમ્બન્યમાં જે યુક્તિ આપી છે, તેજ યુક્તિના અનુસાર ક્રોધ વગેરેનું પણ જઘન્ય એક સમય સુધી રહેવું કેમ નથી બતાવ્યું ?
તેને ઉત્તર એ છે કે-જે ઉપશમ શ્રેણીથી પડી રહેલા ક્રોધ શુઓના વેદનના પ્રથમ સમયમાં માનાણુના વેદનના પ્રથમ સમયમાં અથવા માયાણુના વેદનના પ્રથમ સમયમાં મૃત્યુને પ્રાપ્ત કરીને દેવલોકમાં ઉત્પન્ન થાય છે, તથાપિ સ્વસ્વભાવ વશાત્ જે કષાયના ઉદયની સાથે કાળ કર્યો છે, તેજ કષાય આગામી ભવમાં પણ અન્તમુહૂર્ત સુધી રહે છે. આ સૂત્રના પ્રમાણથી એવું જ્ઞાત થાય છે. એથી જ ક્રોધ, માન, માયાકષાયનું અનેક સમયત્વનું પ્રતિપાદન કરાયેલું છે.
શ્રી ગૌતમસ્વામી- હે ભગવન્! અકષાયી જીવ કેટલા કાળ સુધી અકષાયી પર્યાયથી યુક્ત રહે છે?
શ્રી ભગવાન હે ગૌતમ ! અકષાયી છ બે પ્રકારના હોય છે-તે આ પ્રકારે-સાદિ અનન્ત અને સાદિસાન્ત. આ બન્નેમાંથી જે સાક્સિાન્ત અકષાય છે તે જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત સુધી અકષધી પર્યાયથી યુક્ત નિરતર રહે છે. આ વિષયમાં તેજ યુક્તિ સમજી લેવી જોઈએ જે વેદના વિષયમાં કહેલી છે. અર્થાત પૂર્વોક્ત બે પ્રકારના અકષાયી જીવેમાંથી જ ક્ષેપક શ્રેણીને પ્રાપ્ત કરીને અકવાયી થાય છે, તે સાદિ અનન્ત અકાષાયી હોય છે, કેમકે ક્ષપક શ્રેણીથી ફરી પ્રતિપાત થતો નથી, કિન્ત જે જીવ ઉપશમ શ્રેણી પર આરૂઢ થઈને અકષાથી થાય છે, તે સાદિસાન્ત અકવાયી કહેવાય છે. તે જઘન્ય એક સમય સુધી અકષાય પર્યાપ્ત પર્યાયથી યુક્ત રહે છે
જ્યારે એક સમય અકષાયી થઈને બીજા સમયમાં મૃત્યુને પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે એ સમયમાં દેવલેકમાં ઉત્પન્ન થઈને કષાયના ઉદયથી અકષાયી બની જાય છે. એ કારણથી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૪૩