________________
રહે છે? (તોય ! કgoળે બંતોનુi, ૩રોળ સરોવરત પુદુi તા) હે ગતમ! જઘન્ય અતમુહૂર્ત ઉત્કૃષ્ટ કાંઈક અધિક સે સાગરોપમ પૃથકૃત્વ. (દ્વાર ૪)
ટીકાર્ય-કાયદ્વારનું પ્રકરણ હોવાથી, સૂક્ષ્માયિક આદિ પણ તેમના અન્તર્ગત હોવાથી, તેમની કાયસ્થિતિની પ્રરૂપણું કરાય છે –
શ્રી ગૌતમરવાની પ્રશ્ન કરે છે હે ભગવન્ ! સૂક્રમજીવ કેટલા કાળ સુધી નિરન્તર સૂફમ પર્યાયવાળા બની રહે છે, અર્થાત્ સૂક્ષ્મજીવની કાયરિથતિ કેટલી છે?
શ્રી ભગવાહ ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ સુધી સૂમ જીવ સૂમ પર્યાયથી યુક્ત નિરન્તર બની રહે છે. હવે અસંખ્યાતકાળનું સ્પષ્ટીકરણ કરે છેકાળથી અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ જાણ જોઈએ, ક્ષેત્રથી અસંખ્યાતલેક સમજે જોઈએ. અભિપ્રાય એ છે કે એક કાકાશના અસંખ્યામદેશ હોય છે. એવાએવા અસંખ્યાત લે કાકાશને સમસ્ત પ્રદેશને એક-એકસમયમાં એક એક પ્રદેશનું કમથી અપહરણ કરાય, તે જેટલી ઉત્સર્પિણી અને અવસર્પિણી તે અપહરણમાં વ્યતીત થાય તેટલી જ ઉત્સર્પિણી અને અવસર્પિણી અહીં સમજવી જોઈએ. સારાંશ એ છે કે અધિથી અધિક એટલા કાળ સુધી સૂફમ જીવ નિરન્તર સૂમ પર્યાયમાં જ બની રહે છે. આ પ્રરૂપણું સાંવ્યવહારિક જીવ રાશિની અપેક્ષાએ સમજવી જોઈએ. અવ્યવહાર રાશિના અન્તર્ગત સૂમ નિગોદિયા જીવની અદિતાનું કથન પહેલાં કરી દેવાયેલું છે, તેથી અહીં અસંખ્યાતકાળ કહે સંગત નથી થઈ શકતે.
એજ પ્રકારે સૂક્ષ્મ પૃથ્વીકાયિક સૂક્ષમ અપ્રકાયિક, સૂમ તેજસ્કાયિક, સૂમ વાયુકાયિક સૂમ વનસ્પતિકાયિક અને સૂક્ષમ નિગદ પણ જઘન્ય અન્તર્મુહૂત સુધી અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ સુધી પોતપોતાના પર્યાયમાં નિરન્તર રહે છે. તે અસંખ્યાતકાળનું વિવરણ આ પ્રકારે છે-કાળની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સપિર્ણ-અવસર્પિણી કાળ અને ક્ષેત્રની અપે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૩૧