________________
દ્રવ્યથી જઘન્ય શુકલેશ્યાના સ્થાનેથી, કાતિલેશ્યાના જઘન્ય સ્થાન પ્રદેશની અપેક્ષાએ અનન્તગણું છે. તેમનાથી નીલલેશ્યાના જઘન્ય સ્થાન પ્રદેશની અપેક્ષાએ અસંખ્યાતગણ છે. એ જ પ્રકારે કૃષ્ણલેશ્યા, તેજલેશ્યા અને પદ્મશ્યા તથા શુકલેશ્યાના જઘન્ય સ્થાન પ્રદેશની અપેક્ષાએ અસંખ્યાતગણ છે. એ પ્રકારે અહીં જઘન્ય સ્થાને, ઉત્કૃષ્ટ સ્થાને તથા જઘન્યત્કૃષ્ટ સ્થાનેને લઈને ત્રણ અલ્પ બહુત્વ બને છે અને એ ત્રણેમાંથી પણ એક એકના ત્રણ ત્રણ ભેદ છે- દ્રવ્યથી પ્રદેશથી અને દ્રવ્ય-પ્રદેશ બન્નેથી તેમાંથી જઘન્ય સ્થાનેના વિષયમાં દ્રવ્ય અને પ્રદેશોથી કાપત, નીલ, કૃષ્ણ, તેજ, પદ્મ અને શુકલેશ્યાના સ્થાન પૂર્વ પૂર્વની અપેક્ષાએ ઉત્તરોત્તર અસંખ્યાતગણું સમજવા જોઈએ. દ્રવ્ય, પ્રદેશ બન્નેની અપેક્ષાથી પ્રથમ દ્રવ્યથી, કાપત નીલ, કૃષ્ણ, તેજ, પદ્મ અને શુક્લલેશ્યાના સ્થાન પૂર્વ પૂર્વની અપેક્ષાએ ઉત્તરોત્તર અસંખ્યાતંગણ ‘સમજેવો જોઈએ. તદનન્તર અર્થાત્ શુકલેશ્યાના સ્થાને પછી પ્રદેશની અપેક્ષાએ કાપતલેશ્યાના સ્થાન અનન્તગણું હોય છે. પછી નીલ, કૃણ, તેજ, પદ્મ અને શુકલલેશ્યાઓના સ્થાન પ્રદેશની અપેક્ષાથી પૂર્વ પૂર્વની અપેક્ષાએ ઉત્તરોત્તર અસંખ્યાતગણુ સમજવા જોઈએ.
હવે ઉત્કૃષ્ટ સ્થાનને પણ દ્રવ્યથી પ્રદેશોથી તથા દ્રવ્ય-પ્રદેશ બનેથી પ્રરૂપિત કરે છે–
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! આ ઉત્કૃષ્ટ કૃષ્ણલેશ્યાના સ્થાને યાવત્ નીલ, કાપત, તેજ પદ્મ અને શુકલેશ્યાના સ્થાનમાંથી દ્રવ્યની અપેક્ષાએ, પ્રદેશોની અપેક્ષાએ તથા બનેની અપેક્ષાએ કેણ કેનાથી અલ્પ, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે ?
શ્રી ભગવાન-હે ગૌતમ! બધાથી ઓછા ઉત્કૃષ્ટ કાપતલેશ્યાના સ્થાન દ્રવ્યની અપેક્ષાઓ છે, તેમનાથી નીલેશ્યાના ઉત્કૃષ્ટ સ્થાન દ્રવ્યની અપેક્ષાથી અસંખ્યાતગણું છે. એ પ્રકારે જઘન્ય સ્થાનેના અ૫મહત્વની જેમ ઉત્કૃષ્ટ સ્થાને ના પણ અ૬૫બહુ સમજી લેવા જોઈએ વિશેષતા આજ છે કે પહેલાં જ્યાં જઘન્ય શબ્દ પ્રયોગ કર્યો છે. ત્યાં ઉત્કૃષ્ટ શબ્દનું ઉચ્ચારણ કરવું જોઈએ.
શ્રીગૌતમસ્વામી- હે ભગવન્! આ કૃષ્ણવ્યા, નીલલેશ્યા, કાપતલેશ્યા, તેજલેશ્યા, પદ્મવેશ્યા અને શુકલેશ્યાના જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થાનમાંથી દ્રવ્યની અપેક્ષાએ પ્રદેશની અપેક્ષાએ તથા દ્રવ તેમજ પ્રદેશ બનેની અપેક્ષાએ કરીને કણ કેનાથી અલપ, અધિક તુલ્ય અગર વિશેષાધિક છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! બધાથી ઓછા કાતિલેશ્યાના જઘન્ય સ્થાન દ્રવ્યની અપેક્ષાએ કરીને છે. તેમનાથી ની લલેશ્યાના જઘન્ય સ્થાન દ્રવ્યની અપેક્ષાથી અસંખ્યાત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪
૧૦૨