________________
રિણી ભાષા સત્ય છે, અસત્ય છે, સત્યા મૃષા છે (ઉભયરૂપ) મિશ્ર છે, અથવા અસત્યા મૃષા છે અર્થાત્ અનુભય રૂપ છે. જેને સત્ય પણ ન કહેવાય અને મૃષા પણ ન કહી શકાય
સત્-પુરૂષ! અર્થાત્ ભગવાનની અજ્ઞાના આશક હાવાને કારણે પરમ શિષ્ટજનાને માટે જે હિત કર હાય અર્થાત્-ઇહ લેાક, પરલેાકની આરાધનામાં સહાયક હાવાથી માક્ષ પ્રાપ્ત કરાવવા વાળી હાય તે ભાષા કહેવાય છે અથવા સજ્જનાને માટે જે સાધ્વી હાય અર્થાત્ ભલી હૈ!ય તે સત્ય ભાષા કહેવાય છે.
અથવા સત્ અર્થાત્ માક્ષપદના પ્રાપ્તિનું કારણ હાવાથી અતિશય શાલન મુલ ગુણા અને ઉત્તર ગુણાને માટે જે હિતકર હાય તે સત્ય ભાષા.
અથવા સત્ અર્થાત્ ભગવાનના દ્વારા ઉપર્દિષ્ટ વિદ્યમાન જીવાદિ પદાર્થશંને માટે જે હિતકર હોય અર્થાત્ તેમની વાસ્તવિક પ્રરૂપણા કરવાવાળી હાય, તે ભાષા સત્ય કહેવાય છે, જે ભાષા સત્ય ભાષાથી વિપરીત સ્વરૂપવાળી હાય અર્થાત્ મિથ્યા હોય તે મુષા ભાષા છે. જે મળતી-ભળતી હૈાય અર્થાત્ જેમાં કૈક અંશ સત્ય અને કોઇ અંશ અસત્ય હાય તે સત્યામૃષા કહેવાય છે. જે ભાષા આ ત્રણેય પ્રકારોની ભાષામાં સમાવિષ્ટ ન હોઇ શકે, અર્થાત્ જેને સત્ય, અસત્ય અગર ઉભય રૂપ ન કહી શકાય જેમાં ત્રણેમાંથી કાઈ પણ ભાષાનું લક્ષણ ઘટી ન શકે, તે અસત્યા મૃષા ભાષા છે. આ ભાષાના વિષય આમં ત્રણ કરવું' આજ્ઞાદેવી આદિ હાય છે. કહ્યુ પણ છે—
જે સન્તા—ભલાને માટે હિતકર હાય તે સત્ય ભાષા છે. સ અ છે મુનિ, ગુણુ અથવા જીવાદિ પદા, તેનાથી જે વિપરીત હોય તે મૃષા ભાષા અને જે બન્ને પ્રકારની હાય તે મિશ્ર ભાષા કહેવાય છે ॥ ૧ ॥અને જે ઉક્ત ત્રણે પ્રકારની ભાષાઓમાં પરિગણિત ન કરી શકાય, કેવળ શબ્દ રૂપ હાય તે અસત્યા મૃષા છે
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-હૈ ગૌતમ! અવધારિણી ભાષા કદાચિત્ સત્ય હાય છે, કદાચિત્ મિથ્યા—મૃષા હૈાય છે, કદાચિત્ સત્યામૃષા ઉભય રૂપ હોય છે અને કદાચિત્ અસત્યા મૃષા હોય છે.
શ્રી ગૌતમસ્વામી એનું કારણ પૂછે છે–ભગવાન ! શા હેતુએ એવું કહ્યું છે કે અવધારણી ભાષા સત્ય, મૃષા, સત્યામૃષા અને અસત્યા મૃષા પણ થાય છે ?
શ્રી ભગવાન્ડે ગૌતમ ! જે ભાષા આરાધિની હોય છે તે સત્ય હૈાય છે. જેના દ્વારા મેક્ષ માની આરાધના થાય અર્થાત્ જે સજ્ઞની આજ્ઞા અનુસાર ખેલાય તે ભાષા આરાધની કહેવાય છે. જેમ આત્મા સ્વરૂપે સત્ય છે. પરરૂપે અસત્ છે, દ્રવ્યાકિ નયથી નિત્ય અને પર્યાયાર્થિક નયથી અનિત્ય છે. ઇત્યાદિ અનેક ધર્માંના સમૂહથી યુક્ત છે. એ પ્રકારથી યથાર્થ વસ્તુનું પ્રતિપાદન કરવાવાળી ભાષા સત્ય કહેવાય છે. જેનાથી મેક્ષ માની વિરાધના થાય તે વિરાધનાની ભાષા અસત્ય હોય છે. તે અયથાર્થી વસ્તુને સિદ્ધ કરવા માટે સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાની પ્રતિકૂલ કહેવાય છે, જેમ આત્માનું અસ્તિત્વ નથી અથવા આત્મા એકાન્ત નિત્ય છે. ઈત્યાદિ જે ભાષા સત્ય હોવા છતાં પરપીડા જનક
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૮૫