________________
શ્રી ગૌતમસ્વામી-ભગવાન્ ! છાત્રાનુપાતગતિ કોને કહેવાય છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! છાયા પુરૂષનું' અનુકરણ કરીને ચાલે છે, પુરૂષ છાયાનુ અનુસરણ કરી નથી ચાલતા, તે છાયાનુપાત ગતિ છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! લેશ્યાગતિ કાને કહે છે?
શ્રી ભગવન-હે ગૌતમ ! કૃષ્ણ લેશ્યા નીલ લેશ્યાના રૂપમાં પરિણત થઈને નીલ લેશ્યાના રંગ, ગંધ રસ અને સ્પરૂપમા પુનઃ પુન: પરિણમન કરે છે, એજ પ્રકારે નીલ લેશ્યા કાપાત લેશ્યાના વ, ગ ંધ, રસ, અને રૂપમાં વારંવાર પરિણત થાય છે. કાપાતલેશ્યા તેજલેશ્યાના રૂપમાં તેજલેશ્યા પમલેશ્યાના રૂપમાં, પદ્મમલેશ્યા શુકલલેશ્યાના રૂપમાં પ્રાપ્ત થઈને પરિણત થાય છે, તેને જ લેશ્યાગતિ કહે છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! લેશ્યાનુપાતગતિ કાને કહે છે ?
શ્રી ભગવાન્-ગૌતમ ! જે લેશ્યાના દ્રબ્યોને ગ્રહણ કરીને જીવ કાલ કરે છે, તેજ લેશ્યાવાળા દ્રન્યામાં ઉત્પન્ન થાય છે, જેમકે, કૃષ્ણ લેશ્યાવાળા યાવત્ શુકલ લેશ્યાવાળા દ્રબ્યામાં, આ લેશ્યાનુપાતગતિ છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવાન! ઉદ્દિશ્ય પ્રવિભક્તિગતિ કાને કહે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! આચાય, ઉપાધ્યાય, સ્થવિર, પ્રવર્તક, ગણિ, ગણધર, મગર ગણાવચ્છેદકને લક્ષ્ય કરીન જે ગમન કરાય છે, તે ઉદ્દિશ્ય પ્રવિભક્ત ગતિ છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! ચતુઃપુરૂષ પ્રવિભક્તિગતિ કાને કહે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! ચાર પુરૂષ એક જ સાથે પેાતાની જગ્યાએથી રવાના થાય અને એક જ સાથે પહેાંચે (૧) બીજા ચાર પુરૂષ એક સાથે રવાના થયા પણ આગળ પાછળ પહોંચે (૨) બીજા ચાર પુરૂષ આગળ પાછળ નિકળ્યા પણું પહેાંચ્યા એક જ સાથે (૩) એજ પ્રકારે ચાર પુરૂષ આગળ પાછળ રવાના થયા અને આગળ પાછળ પહોંચ્યા (૪) આ ચાર પ્રકારની ચતુઃપુરૂષ પ્રવિભનગતિ કહેવાય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! વક્રગતિ શું છે?
શ્રી ભગવાન્ હૈ વગતિ ચાર પ્રકારની કહી છે-ઘટ્ટનતા, સ્તંભનતા, શ્લેષણતા. અને પતનતા. ખ’જગતિ રૂપ ઘટ્ટુનતા છે. ગ્રીવામાં ધમની આદિનું સ્ત ંભન થવું. તે સ્તંભનતા છે, જાનુ આદિની સાથે ઉરૂ આદિના સયેાગ થવા તે શ્લેષણુતા છે.પતનના ભાષ પતનતા છે. આ ચાર પ્રકારની વક્રગતિ કહેવાય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! પકગતિ કાને કહે છે?
શ્રી ભગવાન્—હૈ ગૌતમ ! કોઇ પણ નામના કોઈ પુરૂષ કાદવ કે પાણીમાં પોતાના શરીરને બીજાની સાથે જોડીને ગમન કરે છે, તે પ ́કગતિ કહેવાય છે.
શ્રી ગૌતમસ્વામીહે ભગવન્ ! અન્ધનવિમેાચન ગતિ કાને કહે છે?
શ્રી ભગવાન્ હે ગોતમ ! માક્રોની, અમ્લાટકાની, માતુલિ’ગા (બીજારા) ની, ખીલાંની કપિત્થાની, ક્યુસેાની, દાડમેાની, પારાવતાની, ખરેરાટોની, ચાલાની, બારાની, હિન્દુકાની, કે જે પાકેલાં હાય છે, જે પાતાની ડીટાથી જુદાં પડી ગએલ હાય છે, કાઈ રાકાણ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૩૩૬