________________
નથી. કેમકે તેમનું ઉત્કટ અન્તર છ માસનું થઈ શકે છે, અર્થાત એ સંભવ છે કે છ મહિના સુધી એક પણ આહારક શરીર જીવ ન મળી શકે. જ્યારે તેઓ મળી પણ આવે છે તે જઘન્ય એક અગર બે અગર ત્રણ હોય છે અને ઉત્કૃષ્ટ સહસ્ત્ર પૃથત્વ, અર્થાત્ બે હજારથી નવ હજાર સુધી થાય છે. એ પ્રકારે જ્યારે આહારક શરીરકાય પ્રયાગી અને આહારક મિશ્ર શરીરકાય પ્રવેગી એક પણ નથી મળતો ત્યારે ઘણા જીની અપેક્ષા તેર પદેને એક ભંગ થાય છે, કેમકે ઉક્ત તેર પદવાળા જીવ સદેવ ઘણા રૂપમાં રહે છે.
- જ્યારે એક આહારક શરીરકાય પ્રવેગી પણ મળી આવે છે, ત્યારે બીજો ભંગ થાય છે. તેને કહે છે–અથવા એક આહારકકાય પ્રયાગી. એજ પ્રકારે પૂર્વોક્ત તેર પદેની સાથે એક અહિારક શરીરકાય પ્રયાગીનું મળી આવવું બીજો ભાગ છે.
જ્યારે આહારક શરીરકાય પ્રવેગી ઘણ મળી આવે છે, ત્યારે ત્રીજો ભંગ થાય છે, તેને માટે કહ્યું છે–અથવા કઈ કઈ ઘણા આહારક શરીરકાય પ્રયાગી. તાત્પર્ય એ છે કે પૂર્વોક્ત તેર પદવાળાઓની સાથે અનેક આહારક શરીરકાય પ્રવેગીઓનું મળી આવવું તે ત્રીજો ભંગ છે
એજ પ્રકારે આહારક મિશ્ર પ્રવેગી પદથી પણ એક અને ઘણું જેની અપેક્ષાએ બે ભંગ બને છે, તે બતાવવા કહે છે અથવા એક જીવ આહારક મિશ્ર શરીરકાય પ્રાણી બને છે. અથવા ઘણું છે આહારક મિશ્ર શરીરકાય પ્રવેગી થાય છે. એ રીતે આ ચાર ભંગ થયા અને જે કેવળ તેર પવાળા પ્રથમ ભંગને આમની સાથે અલગ ગણી લેવાયતે પાંચ પાંચ ભંગ થઈ જાય છે (6)
હવે દ્ધિક સંગી ચાર ભંગની પ્રરૂપણ કરે છે–અથવા એક આહારક શરીરકાય પ્રયાગી અને એક આહારક મિશ્ર શરીરકાય પ્રાગી (૬) અથવા એક આહારક શરીરકાય પ્રયાગી અને ઘણા આહારક મિશ્ર શરીરકાય પ્રાણી (૭) અથવા અનેક આહારક શરીર કાય પ્રયાગી અને એક આહારક મિશ્ર શરીરકાય પ્રોગી (૮) અથવા અનેક આહારક શરીરકાય પ્રયાગી અને અનેક આહારક મિશ્ર શરીરકાય પ્રયાગી (૯) આ જીવોના આઠ ભંગ નિરૂપિત કરાયેલા છે. તેમાં પ્રથમ ભંગને મેળવવાથી ભગેની સંખ્યા નવ થાય છે
શ્રી ગૌતમસ્વાથી પ્રશ્ન કરે છે- હે ભગવન્! નારક જીવ શું સત્યમના પ્રત્યેગી હોય છે? યાવત્ કાર્પણ શરીરકાય પ્રવેગી હોય છે?
નારકમાં સત્યમન પ્રયોગથી લઈને વૈક્રિય મિશ્ર શરીરકાય પ્રવેગી પર્યત સદેવ બહુત્વ વિશિષ્ટ દશ પદ મળે છે, પણ કામણ શરીરકાયપ્રયેગી નારક કયારેક ક્યારેક એક પણ નથી મળતા, કેમકે નારકગતિના ઉપપાતને વિરહ બાર મુહૂર્ત કહે છે. જ્યારે કાર્મણ શરીરકાય પ્રવેગી નારક મળી આવે છે. ત્યારે જઘન્ય એક કે બે અને ઉત્કૃષ્ટ અસંખ્યાત મળી આવે છે, એ પ્રકારે જ્યારે એક પણ કાર્માણશરીરકાય પ્રયેગી નથી ળી આવતા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૩૦૧