________________
નવગૈવેયક દેવપણે વિજયદેવ આદિની અતીત બદ્ધ અને અનાગત દ્રવ્યેન્દ્રિયો એજ પ્રકારે સમજી લેવી જોઈએ, જેવી સૌધર્મી દેવપણે કહી છે. વિજય વૈજયન્ત, જયન્ત અને અપરા જિત દે॰પણે અતીત દ્રવ્યેન્દ્રિય કાઇ વિજયાદિ ધ્રુવની હાય છે, કાઇની નથી હાતી કેમકે વિજય આદિ વિમાનાના દેવ એ ભવ કરીને જ મેક્ષે ચાલ્યા જાય છે. જેમની હાય છે તેમની અતીત દ્રવ્યેન્દ્રિયા આઠ હાય છે.
શ્રી ગૌતમસ્વામી-૩ ભગવન્ ! અદ્ધ દ્રવ્યેન્દ્રિયા કેટલી હાય છે?
શ્રી ભગવાન- ગૌતમ ! વિજયાદિ દેવની સ્વભવમાં ખદ્ધ દ્વન્ચેન્દ્રિય આઠ હાય છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ભાવી દ્રવ્યેન્દ્રિયે! કેટલી હાઈ શકે ?
શ્રી ભગવાન્—હું ગૌતમ ! વિજયાદિ દેવની સ્વભવમાં અનાગત, દ્રઐન્દ્રિયો કાઈની હાય છે અને કોઈની નથી હાતી, જે વિજયાદિ દેવની ભાવી દ્રવ્યેન્દ્રિયો હૈાય છે, તેમની આઠ હાય છે એમ જાણવુ જોઇએ.
શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્ ! એક એક વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત દેવની સર્વાંસિદ્ધ દેવપણે અતીત દ્રવ્યેન્દ્રિયો કેટલી છે ?
શ્રી ભગવાન-૪ ગૌતમ ! વિજયાદિ દેવની સર્વાંઈસિદ્ધ દેવપણે અતીત દ્રવ્યેન્દ્રિયા નથી હોતી કેમકે સીંસિદ્ધ દેવના ભવ કર્યાં પછી વિજય દેય આદિના ભવ થતા નથી. શ્રી ગૌતમસ્વામી-વિજયાદિ દેવની સર્વાસિદ્ધ દેવપણે બહુ દ્રવ્યેન્દ્રિયો કેટી હોય છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! નથી હાતી, કેમકે જે જીવ વિજય દેવ આદિની અવસ્થામાં વિદ્યમાન છે, તે એજ સમયે સર્વાં સિદ્ધ દેવના રૂપમાં વમાન નથી થતા,
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! ભાવી દ્રવ્યેન્દ્રિયો કેટલી છે?
શ્રી ભગવાનન્હે ગૌતમ ! કાઈ વિજય દેંય આદિની સર્વાસિદ્ધ દેવપણે લાવી દ્રવ્યેન્દ્રિયા હાય છે, કોઈની નથી હાતી. જેની હાય છે તેની આઠ હોય છે.
શ્રી ગૌતમસ્વામી—હે ભગવન્! એક એક સર્વાસિદ્ધ દેવની નારક અવસ્થામાં અતીત દ્રશૈન્દ્રિયા કેટલી છે ?
શ્રી ભગવાન્-હે ગૌતમ ! સર્વાં`સિદ્ધ દેવની નારક ભવમાં અતીત દ્રવ્યેન્દ્રિયા અનન્ત છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! મદ્ધ કેટલી છે ?
શ્રી ભગવાન્ હૈ ગૌતમ ! સર્વાસિદ્ધ દેવની નારક પણે અદ્ધદ્રવ્યેન્દ્રિયા નથી હોતી, એ ખાખતમાં યુક્તિ પૂવત્ સમજી લેવી જોઈ એ.
શ્રી ગૌતમસ્વામી-હુ ભવી દ્રવ્યેન્દ્રિયા કેટલી છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! સર્વાં સિદ્ધ દેવની નારક અવસ્થામાં ભાવી દ્રવ્યેન્દ્રિયો નથી હાતી, કેમકે સર્વાં` સિદ્ધ દેવ ભવિષ્યમાં નારકમાં ઉત્પન્ન નથી થતા. એજ પ્રકારે મનુષ્યના સિવાય, ભવનપતિત્વ, પૃથ્વીકાયિકત્વ આદિ વિલેન્દ્રિયત્ત્વ, પંચેન્દ્રિય તિય ક્
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
२७८