________________
અપરાજિત દેવપણે અદ્વૈત દ્રવ્યેન્દ્રિયો કેટલી ?
શ્રી ભગવાન્ડે ગૌતમ ! કોઇ મનુષ્યની વિજયાદિ દેવપણે અતીત દ્રવ્યેન્દ્રિયો કેઇની હાય છે, કેાઈની નથી હાતી, જેની હેાય છે, તેની આડ અગર તા સાળ હ્રાય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ખદ્ધ કેટલી હેાય છે ?
શ્રી ભગવાન-૪ ગૌતમ! બુદ્ધ નથી હાતી–કેમકે મનુષ્ય વિજય આદિ દેવના રૂપમાં વિદ્યમાન નથી હાતા.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ભાવીદ્રચેન્દ્રિયો કેટલી ?
શ્રી ભગવાન્ હે ગૌતમ ! કોઇ મનુષ્યની વિજયાદિ દેવના રૂપમાં ભાવી દ્રવ્યેન્દ્રિયો હાય છે, કેાઈની નથી હૈ।તી. જે મનુષ્ય ભવિષ્યમાં વિજયાદિ દેવપણાના રૂપમાં ઉત્પન્ન થશે. તેની ભાવી દ્રવ્યેન્દ્રિયો હૈાય છે, જે ઉત્પન્ન નહીં થાય તેની નથી હાતી. જેની હાય છે તેની આઠે અગર સેળ હાય છે કેમકે એક વાર અથવા અધિકથી અધિક એ વાર જ વિજયાદ્ધિ વિમાનામાં મનુષ્યના જન્મ થાય છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! એક એક મનુષ્યની સર્વાર્થસિદ્ધ દેવના રૂપમાં અતીત દ્રવ્યેન્દ્રિયો કેટલી છે ?
શ્રી ભગવાન હૈ ગૌતમ ! કોઇ માણસની અતીત દ્રવ્યેન્દ્રિયા હાય છે, કોઈની નહી' જેની હાય છે તેની આઠ જ ડાય છે. કેમકે સર્વાસિદ્ધ વિમાનના મનુષ્ય એક જ ભવ કરે છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ અદ્ધ દ્રવ્યેન્દ્રિયા કેટલી હાય છે ?
શ્રી ભગવાન્-૪ ગૌતમ! યુદ્ધદ્રવ્યેન્દ્રિયા નથી હતી, કેમકે જે માણુસ મનુષ્ય ભવમાં વર્તીમાન છે, તે સર્વાર્થસિદ્ધ દેવી અવસ્થામાં વર્તમાન નથી થઈ શકતા શ્રી ગૌતમસ્વામી-હે ભગત્રન્ ! ભાવી દ્રવ્યેન્દ્રિયા કેટલી હેાય છે ?
શ્રી ભગવાન-હું ગૌતમ! કેાઈ મનુષ્યની ભાવી દ્રવ્યેન્દ્રિયા હાય છે, કેાઈની નથી હાતી. જેની ય છે, તેની આઠ જ હાય છે, તાત્પર્ય એ છે કે પ્રત્યેક મનુષ્ય સર્વો સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થશે જ, એવા નિયમ નથી કોઇ ઉત્પન્ન થાય છે, કાઈ નથી પણ થતા. જે નથી ઉત્પન્ન થનારા, તે મનુષ્યની સર્વાંČસિદ્ધ દેવપણે ભાવી ઇન્દ્રિયા નથી. અને જે ઉત્પન્ન થનારા છે, તેમની ભાવી દ્રવ્યેન્દ્રિય આઠ હાય છે, કેમકે સર્વાં સિદ્ધ વિમાનમાં એક જ વાર જન્મ લેવાય છે.
વાનન્યન્તર દેવ તથા જ્યાતિષ્કની વક્તવ્યતા નારકની સમાન સમજવી જોઈએ. સૌધર્માંક દેવનુ પણ કયન નારકના સશ જ છે. વિશેષ એ છે કે સૌધર્માંક દેવની વિજય, જયન્ત; જયન્ત, અને અપરાજિત દેવપણે અતીત દ્રવ્યેન્દ્રિયે કેટલી છે ?
શ્રી ભગવાન્-ઉત્તર આપે છેન્ડે ગૌતમ ! કોઇની હાય છે, કોઇની નથી હાતી, જેની હાય છે, તેની આઠ હાય છે,
શ્રી ગૌતમસ્વામી–ડે ભગવન્ ! મર્દ્ર કેટલી છે ?
શ્રી ભગવાન્ હે ગૌતમ ! બદ્ઘ દ્રવ્યેન્દ્રિયેા નથી હાતી, કેમકે જેસૌધમ ધ્રુવલેજના દેવ છે, તે વિજય અદિત્રિમાનેાના દેવ એજ સમયે નથી થઈ શકતા,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૭૬