________________
પતિયા, પૃથ્વીકાયિક માદિ એકેન્દ્રિયા, વિકલેન્દ્રિયા, પંચેન્દ્રિય તિર્યંચા મનુષ્ચા, વાનવ્યન્તરે, જ્યાતિષ્ક, વૈમાનિકા તથા નવચૈવેયક દેવેની અતીત દ્રબ્યુન્દ્રિયે અનન્ત છે. અદ્ધ અસખ્યાત છે, અને ભાવિ અનન્ત છે. કિન્તુ વિશેષતા આ છે કે મનુષ્યાની અદ્ધ દ્રબ્સેન્દ્રિયા કદાચિત સંખ્યાત અને કદાચિત્ અસંખ્યાત ડાય છે. એનું કારણ એ છે કે કોઈ સમયે સ'મૂમિ મનુષ્યને સથા અભાવ થઈ જાય છે, તેમનું અન્તર ચાર્વીસ મુહૂર્તોનું છે, એ પહેલ' કહી દિધેલ છે. જ્યારે સમૂમિ મનુષ્ય સથા નથિ હતાં તે સમયે મનુષ્ચાની તે દ્રવ્યેન્દ્રિય સખ્યાત હાય છે, કેમકે ગજ મનુષ્ય સખ્યાત જ છે, કિન્તુ જ્યારે સમૂમિ મનુષ્ય પણ થાય છે. ત્યારે ખદ્ધદ્રબ્સેન્દ્રિય અસંખ્યાત અને છે. શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! વિજય, વૈજય ત, જયન્ત અને અપરાજિત દેવાની દ્રવ્યેન્દ્રિયા અતીત કેટલી, બદ્ધ કેટલી, અને પુરસ્કૃત કેટલી હાય છે ?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૭૧