________________
(સોયંતિના મતે ! ર્ પણલ પત્તે ?) હે ભગવન્ ! શ્રેત્રેન્દ્રિય કેટલા પ્રદેશવાળી હી છે (નોચમા ! સંઘે પર્ણસત્ વત્તે) હૈ ગૌતમ ! અસંખ્યાત પ્રદેશી કહેલ છે. (i નાવ ાત્તિ વિલ) એજ પ્રકારે યાવત્ સ્પર્શેન્દ્રિય.
ટીકા”—હવે ઇન્દ્રિયાના સંસ્થાન આદિની પ્રરૂપણા કરવાને માટે સર્વપ્રથમ સંસ્થાન દ્વાર કહેવાય શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન્ ઇન્દ્રિયા કેટલી કહેવી છે ? શ્રી ભગવાન્—હ ગૌતમ ! ઇન્દ્રિયા પાંચ કહેલી છે, તે આ પ્રકારે છે—(૧) ક્ષેત્રે ન્દ્રિય (૨) ચક્ષુરિન્દ્રિય (૩) ઘ્રાણેન્દ્રિય (૪) જિહ્વાઇન્દ્રિય (પ) અને સ્પર્શેન્દ્રિય
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! શ્રેત્રન્દ્રિય કેવા આકારવાળી કહેલ છે ? અર્થાત્ ત્રેન્દ્રિયની આકૃતિ કેવી છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! શ્રેત્રેન્દ્રિયના આકાર કદમ્બના ફૂલના જેવા કહેલ છે. અહીં એમ સમજવુ જોઈ એપાંચ ઈન્દ્રિય દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિયના ભેથી બે-બે પ્રકારની હાય છે. દ્રચેન્દ્રિયા પણ એ પ્રકારની છે—લબ્ધિ અને ઉપયોગ
તત્વા સૂત્રમાં કહ્યું છે-નિવ્રુત્યુવાળે ક્સ્ચેન્દ્રિય, અર્થાત્ નિવૃત્તિ અને ઉપકરણ દ્રવ્યેન્દ્રિય છે, તથા હષ્ણુપયોૌ મવેન્દ્રિયનૢ અર્થાત્ લબ્ધિ અન ઉપયોગ ભાવેન્દ્રિય છે. ઇન્દ્રિચેાના જે વિભિન્ન વિભિન્ન સંસ્થાન અને વિશેષ પ્રકારના સસ્થાન છે, તેને નિવૃત્તિ કહુ છે. નિવૃત્તિ પણ એ પ્રકારની હાય છે-બાહ્ય નિવૃત્તિ અને આભ્યન્તર નિવૃત્તિ બાહ્યનિ વૃત્તિ પપટિકા આદિ છે-તે અનેક પ્રકારના હાય છે, તેથી જ તેને કાઇ એક રૂપમાં કહી નથી શકાતી. ઉદાહરણ તરીકે માણુસના કાન બન્ને નેત્રાની પહેલા પડખે છે. અને ભમર કાનની ઉપરની બાજી શ્રવણુખ ધની અપેક્ષા સમાન હોય છે. પણ ઘેાડાના કાન તેની આંખાની ઉપર હેાય છે અને તેના અગ્રભાગ અણીદાર હાય છે. એ રીતે જાતિ ભેદથી કાન અનેક પ્રકારના હોય છે. આભ્યન્તર નિવૃત્તિ ખધા પ્રાણિયાની સરખી જ હાય છે. પરન્તુ સ્પર્શીનેન્દ્રિયની ખાદ્ય અને આભ્યન્તર નિવૃત્તિમાં ભેદ નથી હોતા. તેથી પૂર્વાચાયોએ ભેદના નિષેધ કરેલા છે.
ભાવેન્દ્રિયના બે ભેદ છે—લબ્ધિ અને ઉપયાગ. શ્રાત્રાદિ ઇન્દ્રિય વિષયક બધા આત્મ પ્રદેશના તદાવરણીય કર્મોનો ક્ષયાપશમ લબ્ધિ છે. અને લબ્ધિના અનુસાર પેત પેાતાના વિષયમાં ઇન્દ્રિયાના વ્યાપાર થવા તે ઉપયાગ છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ચક્ષુ ઇન્દ્રિયના કેવા આકાર છે?
શ્રી ભગવાન-હે ગોતમ ! ચક્ષુઈ ન્દ્રિયના આકાર મસૂરની દાળના સમાન હોય છે, એવુ' ધ્યાનમા છે, ચન્દ્રના અર્થ છે દાળ અને મસૂરના અ છે મસૂર નામનું અનાજ, શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ઘ્રાણેન્દ્રિયના વિષયમાં પૃચ્છા ? અર્થાત્ પ્રાણેન્દ્રિ ન્દ્રિયના કેવા આકાર છે ?
શ્રી ભગવાન્—હે ગૌતમ ! અતિમુક્તાનુ કુલ, અને ચન્દ્રમાના સમાન ઘ્રાણેન્દ્રિયના
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૦૯