________________
કહેવાય છે. જ્યારે સાધારણ રૂપથી વિશેષ પ્રકારના મોહવશ ગુણ દોષની વિચારણાથી રહિત થઈને. પરાધીન બનેલ જીવ ફોધ કરે છે. ત્યારે તે ક્રોધ અનાગનિવર્તિત કહેવાય છે. જે કોઈ ઉદય અવસ્થાને પ્રાપ્ત ન થાય તે ઉપશાન્ત કહેવાય છે. અને ઉદય અવસ્થાને પ્રાપ્ત ક્રોધ અનુપાત કહેવાય છે.
એજ પ્રકારે નારકથી લઈને વૈમાનિકે સુધીના ક્રોધના સંબન્ધમાં સમજવું જોઈએ. અર્થાત નારકો, અસુરકુમાર આદિ દશ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, વિકલેન્દ્રિ, પચેન્દ્રિયતિય, મનુષ્ય, વનવ્યતરો, તિષ્ક અને વૈમાનિકેન ક્રોધ પણ આનિવર્તિત, અનાગનિર્વતિત ઉપશાન્ત અને અનુપશાન્ત એ રીતે ચાર પ્રકારના કહેવા જોઈએ.
ધની જ જેમ માન, માયા, લેભના પણ આભેગનિવર્તિત આદિ ચાર-ચાર ભેદ થાય છે અને નારકાથી લઈને વૈમાનિ સુધીના માન, માયા, લેભના પણ આજ ચાર ચાર ભેદ થાય છે,
કે આદિ કષાયેના વશીભૂત થવાથી જીવને શું શું પરિણામ ભોગવવું પડે છે. અગર ક્રોધ આદિનું ફળ શું છે? એ સમ્બન્ધમાં શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નોનું અને શ્રી ભગવાનના ઉત્તરનું પ્રતિપાદન કરાય છે
શ્રી ગૌતમસ્વામી- હે ભગવન્! કેટલા કારણેથી જીવોએ કર્મની આઠ પ્રકૃતિના ચય કર્યા? જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ અને ગેર અન્તરાય એ કમની આઠ પ્રકૃતિ છે. કષાય પરિણત થયેલ છવ કર્મને એગ્ય પુદ્ગલનું ઉપાદાન કરે છે, તેને જ અહીં ચય સમજ જોઈએ. તાત્પર્ય એ થયું કે એ કષાય પરિણત થઈને કેટલા કારણોથી પૂર્વોક્ત આઠ કર્મપ્રકૃતિનું ચયન કર્યું છે?
શ્રી ભગવાન ઉતર આપે છે--હે ગૌતમ! ચાર કરણથી એ પૂર્વોક્ત આઠ કર્મ પ્રકૃતિને ચય કર્યો છે. તે ચાર કારણ આ છે–ધ, માન, માયા અને લાભ. એ જ પ્રમાણે નારકથી લઈને વૈમાનિકે સુધી કહેવું જોઈએ, અર્થાત્ અસુરકુમાર આદિ દશ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ પાંચ એકેન્દ્રિ, વિલેન્દ્રિ, પચન્દ્રિયતિય, મનુષ્યો વનવ્યન્તરો,
તિષ્ક અને વૈમાનિકના વિષયમાં પણ આજ પ્રમાણે સમજી લેવું જોઈએ. અર્થાત નરયિકોથી લઈને વૈમાનિક સુધીના બધા ચોવીસ દંડકના જીએ ક્રોધ, માન, માયા અને લોભને કારણે આઠ કર્મપ્રકૃતિને ચય કર્યો છે. આ ભૂતકાળ સમ્બન્ધી દંડક થયે. હવે વર્તમાન કાલ વિષયક દંડકને લઈને પ્રરૂપણા કરે છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! કેટલા સ્થાને અર્થાત્ કારણોથી જીવ આઠ કર્મપ્રકૃતિને ચય કરે છે?
શ્રી ભગવાન --હે ગૌતમ! કષાય પરિણત જીવ, ચાર કારણથી આઠ કર્મ પ્રકૃતિના ચય કરે છે. તે ચાર કારણ છે-ક્રોધ, માન, માયા અને લોભ,
એજ પ્રકારે નારકોથી લઈને વૈમાનિકે સુધી સમજવું જોઈએ, અર્થાત્ અસુરકુમાર
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૦૩