________________
લેશ્યા પરિણામથી કૃષ્ણલેશ્યાવાળા, નીલેશ્યાવાળા, કાતિલેશ્યાવાળા, તેજલેશ્યાવાળા, પદ્મશ્યાવાળા, અને શુકલેશ્યાવાળા પણ હોય છે. ચારિત્રપરિણામથી પંચેન્દ્રિયતિયચ ચારિત્રી નથી હોતાં પણ અચારિત્રી પણ હોય છે. અને ચારિત્રાચારિત્રી પણ હોય છે. કેમકે પંચેન્દ્રિય તિર્યોમાં એક દેશચારિત્રપરિણામ હોઈ શકે છે. એ કારણે તેઓ ચારિત્રાચારિત્રી પણ હોય છે. વેદ પરિણામની અપેક્ષાએ પંચેન્દ્રિય તિર્થં ચ સ્ત્રીવેદી પણ હોય છે, પુરૂષદી પણ હોય છે અને નપુંસકદી પણ હોય છે.
મનુષ્ય ગતિ પરિણામથી મનુષ્યગતિક હોય છે. ઇન્દ્રિયપરિણામથી પંચેન્દ્રિય હોય છે અને કઈ કઈ અર્થાત્ સિદ્ધ મનુષ્ય અતિન્દ્રિય પણ હોય છે. કષાય પરિણામથી મનુષ્ય ફોધ કષાયી પણ હોય છે. માનકષાયી પણ હોય છે, માયાકષાયી પણ હોય છે, જેમ કષાયી પણ હોય છે. અને કોઈ ફાઈ અકષાયી પણ હોય છે, વેશ્યા પરિણામથી મનુષ્ય કૃષ્ણલેશ્યાવાળા થાવત્ અલેશ્ય પણ હોય છે, અર્થાત્ કૃણ લાવાળા પણ, નીલ લેશ્યાવાળા પણ કાપિત લેશ્યાવાળા પણ, તેલેશ્યાવાળા પણ, પદ્માવાળા પણ, શુકલ લેશ્યાવાળા પણ હોય છે. કઈ કઈ મનુષ્ય અલેશ્ય અર્થાત્ લેગ્યાથી રહિત પણ હોય છે પરિણામની અપેક્ષાએ વિચાર કરવાથી મનુષ્ય મનોવેગી પણ હોય છે, વચન યેગી પણ હોય છે, કાયમી પણ હોય છે. અને કઈ-કઈ અગી પણ હોય છે, જેમ ચદમાં ગુણસ્થાનવતી મનુષ્ય ઉપગ પરિણામથી નારકેના સમાન કહેવામાં આવેલ છે, અર્થાત્ તેઓ સાકારેપયુગ પરિણામવાળા પણ હોય છે, અને અનારોગ પરિણામ વાળા પણ હોય છે. જ્ઞાન પરિણામની અપેક્ષાએ આભિનિબાધિકજ્ઞાની યાવતુ કેવળજ્ઞાની પણ થાય છે, અર્થા, આભિનિબધિકજ્ઞાની શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની અને કેવળજ્ઞાની થાય છે. અજ્ઞાનપરિણામથી મનુષ્ય મત્યજ્ઞાની પણ થાય છે. શ્રુતજ્ઞાની પણ થાય છે, અને વિર્ભાગજ્ઞાની પણ થાય છે. દર્શન પરિણામથી મનુષ્યમાં ત્રણે દર્શન મળી આવે છે, તેથી જ તેઓ સમ્યગ્દર્શની પણ હોય છે, મિથ્યાદર્શની પણ હોય છે અને સમ્યગૃમિથ્યાદર્શની પણ હોય છે. ચારિત્ર પરિણામથી મનુષ્ય ચારિત્રી પણ હેય છે, અચારિત્રી પણ હોય છે અને દેશચારિત્રી પણ હોય છે. પરિણામની અપેક્ષાએ મનુષ્ય સ્ત્રીવેદી પણ હોય છે. પુરૂષવેદી પણ હોય છે અને નપુંસકદી પણ હોય છે. કોઈ કોઈ મનુષ્ય વેદરહિત પણ હોય છે.
વાગ્યન્તરદેવ ગતિપરિણામથી દેવગતિક છે. વાવ્યરોનું પ્રતિપાદન એ પ્રકારે સમજવું જોઈએ કે જેવું અસુરકુમારનું કહ્યું છે. જ્યોતિષ્ક દેવેની વક્તવ્યતા પણ અસુરકુમારનીજ સમાન સમજવી જોઈએ. પરંતુ અસુરકુમારની અપેક્ષાએ તિષ્કમાં
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૯૧