________________
ભાષક છે, અભાષક પણ છે (છ્યું ચિત્રજ્ઞાનં નિરંતર - માળિય→) એ પ્રકારે એકેન્દ્રિયા સિવાય નિરન્તર કહેવુ જોઈ એ
ટીકા-હવે તે પ્રરૂપણા કરાય છે કે જીવ ભાષક અર્થાત્ ભાષાના ઉપયેાગ કરનાર હાય છે અથવા અભાષક હાય છે?
ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે—હે ભગવન્! જીવ ભાષક હાય છે ? કે અભાષક હાય છે? શ્રી ભગવાન ઉત્તર આપે છે-હૈ ગૌતમ ! કોઈ જીવ ભાષક પણ હોય છે, અને
ઢાઈ અભાષક પણ હાય છે.
શ્રી ગૌતમસ્વામી :-હે ભગવન શા કારણથી એવુ' કહ્યુ છે કે કેાઈ જીવ ભાષક અને કાઈ અભાષક પણ હોય છે ?
શ્રી ભગવાન-હે ગૌતમ ! જીવ એ પ્રકારના હાય છે–સંસાર સમાપન્ન અર્થાત્ સ'સારી અને અસંસાર સમાપન તેમાં જે અસંસાર સમાપન્ન છે અર્થાત સ ંસાર સમાપન્ન નથી, તેએ સિદ્ધ છે. સિદ્ધ જીવ અભાષક હાય છે–તે ભાષાના પ્રયોગ નથી કરતા, કેમકે તે શરીર, ઈ ન્દ્રિય આદિથી રહિત હાય છે. જે જીવ સ`સાર સમાપન્ન છે, તે એ પ્રકારના હાય છે—શૈલીશી પ્રતિપન્ન અને એશૈલેશી પ્રતિપન્ન. જે જીવા ચેગોના નિરધ કરીને નિશ્ચય-નિસ્પન્દ આત્મપ્રદેશાવાળા થઈ ચૂકયા છે, તે શૈલેશી પ્રતિપન્ન કહેવાય છે. શૈલેશીકરણને પ્રાપ્ત તે જીવ અભાષક હૈાય છે. કિન્તુ જે જીત્ર શૈલેશીપ્રતિપન્ન નથી, તેમના પણ એ ભેદ છે એકેન્દ્રિય અર્થાત્ પૃથ્વીકાયિક આદિ સ્થાવર જીવ અને અનેકેદ્રિય અર્થાત્ છે, ત્રણ, ચાર અથવા પાંચ ઈન્દ્રિયાવાળા. જે જીવ એકેન્દ્રિય છે, તેમના બે ભેદ છે—પર્યાપ્ત અને અપર્યાપ્ત તેઞામાં જે અપર્યાપ્ત છે, તે અભાષક છે, કેમકે ભાષા પર્યાસિની પૂર્ણતા વિના ભાષાનેા પ્રયાગ કરી શકાતા નથી. કિન્તુ તેમાં જે પર્યાપ્તક છે, તેઓ ભાષક થાય છે. ઉપસ'હાર કરતા કહે છે- હે ગૌતમ ! એ હેતુએ એવું કહેવુ છે કે જીવ ભાષક પણ હેાય છે અને અભાષક પણ હોય છે. શ્રી ગૌતમસ્વામી હવે દડકના ક્રમથીસ પ્રથમ નારકેાના વિષયમાં આજ પ્રશ્ન ફરી કરે છે—હે ભગવન્! નારક જીવ શું ભાષક હાય છે અથવા અભાષક હાય છે ? શ્રી ભગવાન-હે ગૌતમ ! કોઇ ફાઇ નારક ભાષક હાય છે અને કોઈ કાઇ અભાષક પણ હાય છે.
શ્રી ગૌતમસ્વામી એનું કારણ પૂછતાં પ્રશ્ન ક૨ે છે હે ભગવન્! શા કારણે એમ કહ્યું છે કે કાઈ નારક ભાષક છે અને કાઇ અભાષક હાય છે ? શ્રી ભગવાન્ ઉત્તર આપે છે–ડે ગૌતમ! નારક જીવ એ પ્રકારના છે પર્યાપ્તક અને અપર્યાપ્તક, તેમાં જે નારક અપર્યાપ્ત છે, તે અભાષક હાય છે, કિન્તુ જે નારક
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૧૫