________________
બધાથી ઓછા છે. સંસિયેની અપેક્ષાએ નસંજ્ઞી–ન અસંસી અનન્તગણુ છે, કેમકે એવા જીવ સિદ્ધ છે અને તેઓ સંસિયેની અપેક્ષાએ અનન્ત ગણું છે, તેમની અપેક્ષાએ પણ અસંજ્ઞી જીવ અનન્તગણા છે, કેમકે વનસ્પતિકાયિક આદિ જીવ અનન્ત ગણા છે અને તેઓ બધા સિદ્ધોથી પણ અનન્ત ગણા અધિક છે. ઓગણીસમું સંગ્નિદ્વાર સમાપ્ત છે ૨૪
ભવ્યાભવ્યાદિ કા સ્વરૂપ
ભવસિદ્ધિદ્વાર વક્તવ્યતા શબ્દાર્થ –(Pufસ મંતે !) હે ભગવાન ! આ (નીવાળ મસિદ્ધિચાi સમવસિદ્ધિાળે નોમસિદ્ધિ ને રમવસિદ્ધિચાળ ચ) ભવસિદ્ધિ, અભવસિદ્ધિ, તથા
ભવસિદ્ધિક–અભવસિદ્ધિકેમાં (વેરે ચદ્દિતો) કેણ કોનાથી (બMા વા વય વા તુલ્ય વા વિસાદિયા ) અલ્પ, ઘણા, તુલ્ય કે વિશેષાધિક છે ?
(ચમા !) હે ગૌતમ ! (સંવત્યોવા રીવા મવસિદ્ધિયા ) અભયસિદ્ધિક જીવ સૌથી ઓછા છે. (જો મવસિદ્ધિયા જો મવસિદ્વિચા મળતા ) ને ભવસિદ્ધિક ને અભવસિદ્ધિક અનંત ગણ છે, (મસિદ્ધિયા ૩irt) ભવસિદ્ધિક અનંતગણું છે. મારા
ટીકાર્થ––હવે ભવસિદ્ધિકદ્વારની અપેક્ષાએ જેનું અ૫ બહુત કહેવામાં આવે છે, એ સંબંધમાં ગૌતમ સ્વામી શ્રી કહે છે કે-હે ભગવદ્ આ ભવસિદ્ધિક અર્થાત્ મેક્ષ ગમન એગ્ય-ભવ્ય જીવ અભયસિદ્ધિકો મોક્ષ ગમનને અયોગ્ય છે તથા ને ભવસિદ્વિક–ને અભયસિદ્ધિકે અર્થાત સિદ્ધજીમાંથી કેણ કોનાથી અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે–ગૌતમ ! બધાથી ઓછા જીવ અભયસિદ્ધિક અર્થાત અભવ્ય છે, કેમકે તેઓ જઘન્ય યુક્તાનંત પ્રમાણ વાળા છે, અનુગદ્વાર સૂત્રમાં કહ્યું છે– ઉત્કૃષ્ટ પરીતાનન્ત માં એક સંખ્યા મેળવવાથી જઘન્ય યુક્તાનન્તનું પ્રમાણ આવે છે, અભવ્ય જીવ એટલાજ છે, ને ભવસિદ્ધિક ને અભવસિદ્ધિક તેથી અનન્તગણ અધિક છે. કેમકે જે ભવ્ય પણ નથી અને અભવ્ય પણ નથી, એવા જીવ સિદ્ધ છે અને તેઓ અજઘન્યત્કૃષ્ટ યુક્તાનઃ સંખ્યા વાળા છે. તેમની અપેક્ષાએ પણ ભવસિદ્ધિક અર્થાત ભવ્ય જીવ અનન્ત ગણા છે, કેમકે સિદ્ધ એક ભવ્ય નિગોદ રાશિના અનન્તમાં ભાગ છે અને આવી ભવ્ય નિગેદ રાશિ લેકમાં અસંખ્યાત છે. વીસમું ભવસિદ્ધિકદ્વાર સંપૂર્ણ છે ૨૫ છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
૮૦