________________
આહારક અનાહારક જીવો કે અલ્પબહુત્વ કા કથન
આહાર દ્વાર વક્તવ્યતા
શબ્દાર્થ –(@fત્તનું મતે !) ભગવત્ આ (લીવાળ) જીવેાના (બાર્હારાં બાળાવાળાળ ચ) આહારકા અને અનાહારકામાં (રે રેનિંત) કાણુ કાનાથી (બળા વા વદુચા યા તુા વા વિસેસાિ વા ?) અલ્પ, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે ?
(તોયમા) હું ગૌતમ ! (સવ્વસ્થોવા નીવા બળાહાર) બધાથી ઓછા જીવ અનાહારક છે (બહારના સંવેગનુળા) આહારક અસંખ્યાત ગણા છે. ટીકા-હવે આહાર દ્વારની અપેક્ષાએ અલ્પ બહુત્વ પ્રરૂપિત કરે છે શ્રીગૌતમસ્વામીએ પ્રશ્ન કર્યાં:-હું ભગવન્ ! આ આહારક અને અનાહારક જીવામાંથી કાણુ કાની અપેક્ષાએ અલ્પ, ઘણા; તુલ્ય અથવા વિશેષાધિક છે ? શ્રી ભગવાને ઉત્તર આપ્યા:-હે ગૌતમ ! બધાથી એછા જીવ અનાહારક છે, કેમકે સિદ્ધ તથા વિગ્રઙગતિ વાળા જીવ જ અનાહારક હોય છે. કહ્યું પણ છે—વિગ્રહ ગતિ કરી રહેલા જીવ, સમુદ્દાત પ્રાપ્ત કેવલી અને સિદ્ધ અનાહારક હેાય છે, તેમના સિવાય બધા જીવ આહારક છે. અનાહારકાની અપેક્ષાએ આહારક જીવ અસખ્યાતગણુા છે. અહિં પ્રશ્ન કરી શકાય કે વનસ્પાિયિક આહારક જીવ સિદ્ધોથી અનન્ત ગણા છે, તેથીજ આહારક અનન્તગણુા કેમ નથી કહેલાં? ઉત્તર-સૂમ નિગેાદ બધા મળીને પશુ અસખ્યાત છે અને અન્તમુહૂર્તની સમય રાશિના ખરાખર છે, તે અધા કાળમાં વિગ્રહ ગતિ પ્રાપ્ત રહે છે, તેથીજ તેએમાં અનાહારક પણ ઘણા અધિક હોય છે, સમ્પૂર્ણ જીવરાશિના અસ`ખ્યાતમા ભાગના ખરાખર થાય છે, તેથી તેઓની અપેક્ષાએ આહારક જીવ અસંખ્યાત ગણા જ છે. અનન્ત ગણા હાતા નથી. ચૌદમુ. આહાર દ્વાર સમાપ્ત ! ૧૯ ૫
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૭૬