________________
ઉપયોગ વાલે જીવો કે અલ્પબહુત્વ કા કથન
ઉપયાગ દ્વાર વક્તવ્યતા
શબ્દા (ત્તિળ મતે !) હે ભગવન્ આ (ગીવાળ) : જીવા (સાચારોવસત્તાળ) સાકરપયોગ વાળા (બળાચારોવત્તાન ચ) અને અનાકારાયાગવાળાઆમાં (જ્યરે રેતિો) કાણુ કાનાથી (બલ્વા વા વચા વા તુા વા વિશેસાાિ યા ?) અલ્પ, ઘણા તુલ્ય અગર વિશેષાધિક છે?
(નોયમા !) હે ગૌતમ (સવ્વસ્થોવા નીવા બળરોવત્તા) હે ગૌતમ ! બધાથી ઓછા અનાકાર પચેગવાળા જીવા છે (સાચારોવત્તા સંવેગ્નનુળા) સાકાર ઉપયેગવાળા સ`ખ્યાતગણા છે
ટીકા – હવે ઉપયોગની અપેક્ષાએ જીવાના અલ્પ અહુત્વનું પ્રતિપાદન
કરાય છે.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્ ! આ સાકારાપયેગ અર્થાત્ જ્ઞાનાપયેાગ વાળા તથા અનાકારાપયેગ અર્થાત્ દશનાપયેગવાળા જીવમાંથી કેણુકાનાથી અલ્પ, ઘણા, તુલ્ય અથવા વિશેષાધિક છે ?
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-હે ગૌતમ! બધાથી એછા જીવ અનાકા રાયાગ વાળા છે, કેમકે અનાકારના સમય અલ્પ છે, તેથીજ અનાકારોપચેગથી ઉપયુક્ત જીવ પણ અલ્પ જ છે. પ્રશ્નના સમયે તે થાડા જ મળી આવે છે. તેમની અપેક્ષાએ સાકાર ઉપયોગ વાળા અર્થાત્ જ્ઞાનાપયેાગથી ઉપ યુક્ત જીવ સખ્યાત ગણા છે, કેમકે સાકાર ઉપયોગના કાળ લાંખા હાય છે, તેથીજ પ્રશ્નકાળમાં તેઓ ઘણા મળી આવે છે.
તેરમું ઉપયાગ દ્વાર સમાપ્ત ! ૧૮ ૫
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર :૨
૭૫