________________
છે, તેમની અપેક્ષાએ બાદર નિગોદ પર્યાપ્ત અસંખ્યાતગણ અધિક છે, તેમની અપેક્ષાએ બાદર પૃથ્વીકાયિક પર્યાપ્ત અસંખ્યાતગણ અધિક છે, તેમની અપેક્ષાએ બાહરજળકાયિક પર્યાતક અસંખ્યાતગણ અધિક છે, તેમની અપેક્ષાએ બાદર વાયુકાયિક પર્યાપ્ત અસંખ્યાતગણું અધિક છે, તેમની અપેક્ષાએ તેજ. સ્કાયિક અપર્યાપ્ત અસંખ્યાતગણું છે, તેમની અપેક્ષાએ પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિક અપર્યાપ્ત અસંખ્યાતગણું છે, તેમની અપેક્ષાએ બાદર નિગોદ પર્યાપ્તક અસંખ્યાતગણું છે, તેમની અપેક્ષાએ બાદર પૃથ્વીકાયિક અપર્યાપ્ત અસંખ્યાતગણું અધિક છે, તેમની અપેક્ષાએ બાદર જળકાયના અપર્યાપ્ત અસંખ્યાતગણું અધિક છે, તેમની અપેક્ષાએ બાદર વાયુકાયના અપર્યાપ્ત અસંખ્યાતગણું છે, તેમની અપેક્ષાએ સૂમ તેજસ્કાયના અપર્યાપ્ત અસંખ્યાતગયું છે, તેમની અપેક્ષાએ સૂક્રમ પૃથ્વીકાયિક અપર્યાપ્ત વિશેષાધિક છે, તેમની અપેક્ષાએ સૂમ જળકાયના અપર્યાપ્ત વિશેષાધિક છે, તેમની અપેક્ષાએ સૂમ વાયુકાયના અપર્યાપ્ત વિશેષાધિક છે, તેમની અપેક્ષાએ સૂમ તેજસ્કાયિક પર્યાપ્ત અસંખ્યાતગણું અધિક છે, તેમની અપેક્ષાએ સૂક્રમ પૃથ્વીકાયિક પર્યાપ્ત વિશેષાધિક છે, તેમની અપેક્ષાએ સૂમ જળકાયિક પર્યાપ્ત વિશેષાધિક છે, તેમની અપેક્ષાએ સૂમ વાયુકાયિક પર્યાપ્ત વિશેષાધિક છે, તેમની અપેક્ષાએ સકમ નિગેદના અપર્યાપ્તક અસંખ્યાતગણું અધિક છે, તેમની અપેક્ષાએ સૂમ નિગદના પર્યાપ્તક સંખ્યાતગણ અધિક છે, તેમની અપેક્ષાઓ બાદર વનસ્પતિકાયિક પર્યાપ્ત અનન્તગણ અધિક છે અને તેમની અપેક્ષાએ બાદર પર્યાપ્ત વિશેષાધિક છે, કેમકે તેમાં બાદર તેજસ્કાયિક આદિનો પણ સમાવેશ થઈ જાય છે, તેમની અપેક્ષાએ બાદર વનસ્પતિકાયિક અપર્યાપ્ત અસંખ્યાત ગણ અધિક છે, કેમકે એક એક બાદર પર્યાપ્તક નિગોદના આશ્રયથી અસંખ્ય અસંખ્ય બાદર અપર્યાપ્તક નિગની ઉત્પત્તિ થાય છે, તેમની અપેક્ષાએ બાદર અપર્યાપ્ત સમુચ્ચય જીવ વિશેષાધિક છે, કેમકે તેમનામાં અપર્યાપ્તક બાદર તેજકાયિક આદિને પણ સમાવેશ થઈ જાય છે. તેમના કરતાં પણ સામાન્ય બાદર જીવ વિશેષાધિક છે, કેમકે તેઓમાં પર્યાપ્તકને પણ સમાવેશ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
६४