________________
કાચિકેના તથા બાદર વનસ્પતિકાયિકના પર્યાપ્તક અને અપર્યાપ્તકમાં કોણ કેનાથી ઓછા, ઘણા, સરખા અને વિશેષાધિક છે ?
શ્રીભગવાન ઉત્તર આપે છે – હે ગૌતમ ! બધાથી ઓછા બાદર વનસ્પતિકાયિકના પર્યાપ્તક છે, તેમની અપેક્ષાએ બાદર વનસ્પતિકાયના અપર્યાપ્તક અસંખ્યાતગણ છે, તેમની અપેક્ષાએ સૂમ વનસ્પતિકાયના અપર્યાપ્તક અસંખ્યાતગણી છે, અને તેમની અપેક્ષાએ સૂમ વનસ્પતિકાયના પર્યાપ્તક સંખ્યાલગણા અધિક છે.
શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે --ભગવદ્ ! આ સૂમ નિગદ અને બાદર નિગોદના પર્યાપ્તક અને અપર્યાપ્તક છમાંથી કોણ કેની અપેક્ષાએ અલ્પ, ઘણું, તુલ્ય યા વિશેષાધિક છે ?
શ્રીભગવાન ઉત્તર આપે છેઃ ગૌતમ બધાથી ઓછા બાદર નિગેદના પર્યાપ્તક છે, તેમની અપેક્ષાએ બાદર નિગદના અપર્યાપ્તક અસંખ્યાતગણું છે, તેમની અપેક્ષાએ સૂમ નિગોદને અપર્યાપ્તક અસંખ્યાતગણુ છે અને તેમની અપેક્ષાએ સૂમ નિગોદના પર્યાપ્તક સંખ્યાતગણું છે, તેનું કારણ આગળ કહેવાઈ ગયેલું છે.
શ્રીગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–ભગવદ્ ! આ સૂમજીના સૂમ પૃથ્વીકાચિકેના, સૂફમ અષ્કાયિકેના, સૂમ તેજકાચિકેના, સૂમ વાયુકાયિકેના, સૂમ વનસ્પતિકાયિકાના સૂફમ નિગોદના, બાદર છના, બાદર પૃથ્વીકાચિકેના બાદર અચ્છાયિકના, બાદર તેજકાયિકના, બાદર વાયુકાયિકેના, બાદર વન સ્પતિકાયિકના, પ્રત્યેક શરીર બાર વનસ્પતિકાયિકેના, બાદર નિગોદેના, તથા બાદર ત્રસકાયિકોના પર્યાપ્તકો તથા અપર્યાપ્તકમાં કેણ કેની અપેક્ષાએ અ૫, ઘણા, તુલ્ય અગર તે વિશેષાધિક છે ?
શ્રીભગવાન ઉત્તર આપે છે-હે ગૌતમ ! બધાથી ઓછા બાદર તેજસ્કાયિક પર્યાપ્ત છે, તેમની અપેક્ષાએ બાદર ત્રસકાયિક પર્યાપ્ત અસંખ્યાતગણ અધિક છે, તેમની અપેક્ષાએ બાદર ત્રસકાયિક અપર્યાપ્ત અસંખ્યાતગણ અધિક છે, તેમની અપેક્ષાએ પ્રત્યેક શરીર બાર વનસ્પતિકાયિક પર્યાપ્ત અસંખ્યાતગણ અધિક
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨
६